શાહજહાં/ત્રીજો પ્રવેશ4: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ત્રીજો પ્રવેશ|'''અંક પાંચમો'''}} સ્થળ : આગ્રામાં શાહજહાંનો મહેલ. સમય : રાત. [બહાર વાવાઝોડું, વરસાદ અને ગાજવીજ મચેલ છે. શાહજહાં અને જહરતઉન્નિસા બેઠાં છે.] શાહજહાં : કોની મગદૂર છે ક...")
 
No edit summary
Line 3: Line 3:




સ્થળ : આગ્રામાં શાહજહાંનો મહેલ. સમય : રાત.
{{Space}}સ્થળ : આગ્રામાં શાહજહાંનો મહેલ. સમય : રાત.
[બહાર વાવાઝોડું, વરસાદ અને ગાજવીજ મચેલ છે. શાહજહાં અને જહરતઉન્નિસા બેઠાં છે.]
 
શાહજહાં : કોની મગદૂર છે કે મારા દારાની હત્યા કરે? હું સુલતાન શાહજહાં — હું પોતે જ એની ચોકી કરું છું! મગદૂર કોની છે? ઔરંગજેબની? — હટ, કંગાલ! હું જરા આંખ લાલ કરું ત્યાં તો ઔરંગજેબ ડરથી કાંપી ઊઠશે કાંપી! હું કોણ? ખબર છે? હું જો હુકમ કરું કે તોફાન ઊઠો, તો તોફાન ઊઠે. ને હું જો કહું કે વજ્ર પટકાઓ, તો વજ્ર પટકાશે! ખબર છે?
{{Right|[બહાર વાવાઝોડું, વરસાદ અને ગાજવીજ મચેલ છે. શાહજહાં અને જહરતઉન્નિસા બેઠાં છે.]}}
[વાદળાં ગાજે છે.]
{{Ps
જહરત : ઓહ, કેવો ગડગડાટ! બહાર જેમ પંચ મહાભૂતોનો સંગ્રામ મચી રહ્યો છે, તેમ ભીતરમાં પણ આ અર્ધા દીવાના દાદાજીના હૃદયની અંદર પ્રચંડ જંગ ચાલી રહ્યો છે. [ગડગડાટ] એ ફરી વાર!
|શાહજહાં :  
શાહજહાં : અસ્ત્ર ઊઠાવો, અસ્ત્ર ઉઠાવો! તરવાર, ભાલાં, તીર અને તોપ લઈને છૂટો! ઓ પેલા આવે, ઓ આવે — અરે, હું જંગ ખેલીશ, હું! બજાવો યુદ્ધનાં વાજાં, ઉડાવો નિશાન! પેલા આવે છે દૂર થા, શયતાનના લોહીતરસ્યા દૂત! ઓળખતો નથી મને! હું સમ્રાટ શાહજહાં! બાજુ પર ખસી જા!
|કોની મગદૂર છે કે મારા દારાની હત્યા કરે? હું સુલતાન શાહજહાં — હું પોતે જ એની ચોકી કરું છું! મગદૂર કોની છે? ઔરંગજેબની? — હટ, કંગાલ! હું જરા આંખ લાલ કરું ત્યાં તો ઔરંગજેબ ડરથી કાંપી ઊઠશે કાંપી! હું કોણ? ખબર છે? હું જો હુકમ કરું કે તોફાન ઊઠો, તો તોફાન ઊઠે. ને હું જો કહું કે વજ્ર પટકાઓ, તો વજ્ર પટકાશે! ખબર છે?
જહરત : દાદાજી, ઉશ્કેરાઓ ના. ચાલો, હું આપને સુવાડી દઉં.
}}
શાહજહાં : ના! હું ખસું કે તરત જ પેલાઓ દારાને મારી નાખે — પાસે આવતા નહિ! ખબરદાર —
{{Right|[વાદળાં ગાજે છે.]}}
જહરત : દાદાજી —
{{Ps
શાહજહાં : ખબરદાર, નજીક આવતા ના. કહું છું કે તમારા શ્વાસમાં ઝેર છે — એ શ્વાસ બંધિયાર ટાંકાના વાયુથીયે વધુ ઝેરી છે, સડેલા હાડકાથીયે વધુ ગંધારો છે! હું કહું છું કે આગળ એક કદમ પણ ન ભરતો.
|જહરત :
જહરત : દાદાજી! ઘોર અંધારી રાત જામી છે. ચાલો, સૂઈ જાઓ તો.
|ઓહ, કેવો ગડગડાટ! બહાર જેમ પંચ મહાભૂતોનો સંગ્રામ મચી રહ્યો છે, તેમ ભીતરમાં પણ આ અર્ધા દીવાના દાદાજીના હૃદયની અંદર પ્રચંડ જંગ ચાલી રહ્યો છે.
[જહાનઆરા આવે છે.]
[ગડગડાટ] એ ફરી વાર!
}}
{{Ps
|શાહજહાં :  
|અસ્ત્ર ઊઠાવો, અસ્ત્ર ઉઠાવો! તરવાર, ભાલાં, તીર અને તોપ લઈને છૂટો! ઓ પેલા આવે, ઓ આવે — અરે, હું જંગ ખેલીશ, હું! બજાવો યુદ્ધનાં વાજાં, ઉડાવો નિશાન! પેલા આવે છે દૂર થા, શયતાનના લોહીતરસ્યા દૂત! ઓળખતો નથી મને! હું સમ્રાટ શાહજહાં! બાજુ પર ખસી જા!
}}
{{Ps
|જહરત :
|દાદાજી, ઉશ્કેરાઓ ના. ચાલો, હું આપને સુવાડી દઉં.
}}
{{Ps
|શાહજહાં :  
|ના! હું ખસું કે તરત જ પેલાઓ દારાને મારી નાખે — પાસે આવતા નહિ! ખબરદાર —
}}
{{Ps
|જહરત :
|દાદાજી —
}}
{{Ps
|શાહજહાં :  
|ખબરદાર, નજીક આવતા ના. કહું છું કે તમારા શ્વાસમાં ઝેર છે — એ શ્વાસ બંધિયાર ટાંકાના વાયુથીયે વધુ ઝેરી છે, સડેલા હાડકાથીયે વધુ ગંધારો છે! હું કહું છું કે આગળ એક કદમ પણ ન ભરતો.
}}
{{Ps
|જહરત :
|દાદાજી! ઘોર અંધારી રાત જામી છે. ચાલો, સૂઈ જાઓ તો.
}}
{{Right|[જહાનઆરા આવે છે.]}}
{{Ps
જહાનઆરા : કેવો કરુણ દેખાવ! પિતાવિહોણી બેટી, પુત્રવિહોણા બુઢ્ઢા બાપને દિલાસો આપે છે — અને એની પોતાની છાતીમાં તો ભડ! ભડ! આગ સળગી રહી છે. કેવું કરુણ! જોઈ જા, ઔરંગજેબ, તારી કીર્તિ તું જોઈ જા!
જહાનઆરા : કેવો કરુણ દેખાવ! પિતાવિહોણી બેટી, પુત્રવિહોણા બુઢ્ઢા બાપને દિલાસો આપે છે — અને એની પોતાની છાતીમાં તો ભડ! ભડ! આગ સળગી રહી છે. કેવું કરુણ! જોઈ જા, ઔરંગજેબ, તારી કીર્તિ તું જોઈ જા!
જહરત : ફઈબા! તમે કેમ ઊઠ્યાં?
જહરત : ફઈબા! તમે કેમ ઊઠ્યાં?
26,604

edits