કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૨૭. તમે આવ્યાં ને આ...: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{Heading|૨૭. તમે આવ્યાં ને આ...}}<br> <poem> તમે આવ્યાં ને આ અમથું અમથું મૌન ઊઘડ્યું, ગયાં ગોરંભીને ઘન વરસી, આકાશ ઊઘડ્યું, થીજ્યાં આંસુ ઓથે સ્મરણ; અધરે સ્મિત ઊઘડ્યું. — યુગોથી વેંઢારી નરી અલગતા ચંદ્ર...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Heading|૨૭. તમે આવ્યાં ને આ...}} | {{SetTitle}} | ||
{{Heading|૨૭. તમે આવ્યાં ને આ...}} | |||
<poem> | <poem> | ||
તમે આવ્યાં ને આ અમથું અમથું મૌન ઊઘડ્યું, | તમે આવ્યાં ને આ અમથું અમથું મૌન ઊઘડ્યું, | ||
Line 18: | Line 19: | ||
ઘડી ઊભાં રે’જો ઉંબર પર સિંદૂરવરણાં, | ઘડી ઊભાં રે’જો ઉંબર પર સિંદૂરવરણાં, | ||
તમારા સેંથામાં મિલન-પળનું મૌન ભરી દઉં... | તમારા સેંથામાં મિલન-પળનું મૌન ભરી દઉં... | ||
</poem> | </poem><br> | ||
૧૯૭૦ | ૧૯૭૦ | ||
{{Right|(અંતરનું એકાંત, પૃ. ૧૧૧)}}<br> | {{Right|(અંતરનું એકાંત, પૃ. ૧૧૧)}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૨૬. મલક મારો | |||
|next = ૨૮. એ જ તમે છો | |||
}} |
Latest revision as of 05:25, 13 November 2022
૨૭. તમે આવ્યાં ને આ...
તમે આવ્યાં ને આ અમથું અમથું મૌન ઊઘડ્યું,
ગયાં ગોરંભીને ઘન વરસી, આકાશ ઊઘડ્યું,
થીજ્યાં આંસુ ઓથે સ્મરણ; અધરે સ્મિત ઊઘડ્યું.
— યુગોથી વેંઢારી નરી અલગતા ચંદ્ર ફરતો
રહે, મારુંયે આ જીવતર વીત્યું એ જ ગતિમાં;
તમારા આવ્યાનો કલરવ ભરી યાન ઊતર્યું
અને રૂંવેરૂંવે પ્રથમ પળનું દર્દ ઊઘડ્યું!
અષાઢી રાતોનાં રિમઝિમ બધાં ગીત ફણગે
તમારાં આછેરા કુમકુમ ડગે – સ્તબ્ધ ફળિયે;
ઝરૂખે ટાંગેલી નીરવ ઠીબની પાંખ ફરકે
તમારી કીકીના સજલ ટહુકે; મુગ્ધ નળિયે
ઝમે આળો આળો દિવસ, ઘરમાં રાત રણકે!
ઘડી ઊભાં રે’જો ઉંબર પર સિંદૂરવરણાં,
તમારા સેંથામાં મિલન-પળનું મૌન ભરી દઉં...
૧૯૭૦
(અંતરનું એકાંત, પૃ. ૧૧૧)