SSS: Difference between revisions
Jump to navigation
Jump to search
♦
♦
સમયદર્શી સાહિત્ય સંદર્ભ કોશ અનુક્રમ
No edit summary |
No edit summary |
||
Line 29: | Line 29: | ||
<br> | <br> | ||
<center><big> '''સમયદર્શી સાહિત્ય સંદર્ભ કોશ અનુક્રમ''' </big></center> | <center><big> '''સમયદર્શી સાહિત્ય સંદર્ભ કોશ અનુક્રમ''' </big></center> | ||
{{div col|colwidth=10em}} | |||
* [[SSS/અનુક્રમ/અ| અ ]] | * [[SSS/અનુક્રમ/અ| અ ]] | ||
* [[SSS/અનુક્રમ/ક| ક ]] | * [[SSS/અનુક્રમ/ક| ક ]] | ||
Line 59: | Line 59: | ||
* [[SSS/અનુક્રમ/સ| સ ]] | * [[SSS/અનુક્રમ/સ| સ ]] | ||
* [[SSS/અનુક્રમ/હ| હ ]] | * [[SSS/અનુક્રમ/હ| હ ]] | ||
{{div col end}} |
Revision as of 11:21, 20 November 2022
સમયદર્શી સાહિત્ય સંદર્ભ કોશ
એકત્ર ફાઉન્ડેશન વતીથી, રમણ સોની સંપાદિત સમયદર્શી સાહિત્ય સંદર્ભ કોશ (ગ્રંથ-૧ : કર્તાસંદર્ભ)ની, સંવર્ધિત આવૃત્તિ પ્રગટ થઈ રહી છે. એમાં, જેમનું ઓછામાં ઓછું ૧ પુસ્તક પ્રકાશિત થયું હોય એવા, આજ સુધીના લેખકોની વિગત આવરી લેવાશે.
નીચેની યાદી લેખકોની કક્કાવારી ક્રમે પ્રમાણે ગોઠવેલી છે. એમાં આપનું નામ ન હોય તો નીચેના નમૂના મુજબની વિગતો અમને જણાવવા વિનંતી.
અટકથી શરૂ થતું પૂરું નામ જન્મતારીખ
પ્રથમ પ્રકાશિત પુસ્તક(મૌલિક/અનુવાદ/સંપાદન -- કોઈપણ વિષયનું) પ્રકાશનવર્ષ:
ઉ.ત.
ટોપીવાળા, ચંદ્રકાન્ત અમૃતલાલ ૭-૮-૧૯૩૬
મહેરામણ ૧૯૬૨
વિગતો ramansoni46@gmail.com કે atulraval@ekatrafoundation.org પર મોકલશો.
(સૂચિમાં આપનું નામ અને જન્મવર્ષ હોય, પણ એમાં કોઈ ભૂલ હોય તો એ પણ જણાવશો.)
– અતુલ રાવલ