યાત્રા/‘મનુજ-પ્રણય’માં પાઠાન્તરો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 9: Line 9:
|+ પાઠાન્તરો
|+ પાઠાન્તરો
|-
|-
! ‘મદ્-યાત્રા’માં !! ‘મનુજપ્રણય’માં !! Header text
! ‘મદ્-યાત્રા’માં !! ‘મનુજપ્રણય’માં !!  
|-
|-
| કડી–પંક્તિ || કડી–પંક્તિ || Example
| કડી–પંક્તિ || કડી–પંક્તિ ||  
|-
|-
| ૪–૧ તને મુગ્ધે! || પ્રિયે પ્હેલી || ૪-૧
| ૪–૧ તને મુગ્ધે! || પ્રિયે પ્હેલી || ૪-૧

Revision as of 07:39, 23 November 2022

‘મનુજ-પ્રણય’માં પાઠાન્તરો

‘મદ્યાત્રા’માંના વસ્તુને ‘મનુજ-પ્રણય'માં લઈ જતાં નાનાંમોટાં પાઠાન્તરો થતાં રહ્યાં તે નીચે પ્રમાણે છે:


પાઠાન્તરો
‘મદ્-યાત્રા’માં ‘મનુજપ્રણય’માં
કડી–પંક્તિ કડી–પંક્તિ
૪–૧ તને મુગ્ધે! પ્રિયે પ્હેલી ૪-૧
પ-૧ ભાળી દીઠી ૫-૧
૧૩–૧ નારી મારી ૮–૧
૧૪-૩ એના ધ્યેયે એ તો ગંડુ ૯-૩
૧૬–૧ તને મેં કૌમાર્યે નિરખી તને હું કૌમાર્યે નિરખું ૧૦–૧
–૪ ઝંઝા જેવી જાતે થૈને -૪
૧૭–૧ તને વળી ૧૧-૧
–૪ હતો ક્યાં હું તારે પિયુ? અહ, અરે, ક્યાં હું કોનો પિયુ કદી –૪
૧૯-૧ છાની ઓષ્ઠે ૧૨-૧
-૪ સજ્યો સાળુ–જાણ્યું સફર પર પછી પહેર્યો જ્યારે, ગવન, ઉપડી શું બસ -૪
૪૬–૧ અને પછી ૨૨-૧
પપ-૩ ગુહ્ય કૈંક ૨૭–૧
પ૬-૪ વૃક્ષો પર્ણે પર્ણે પર્ણે ૨૮-૪
પ૮–૧ જ્યારે મેં મેં જ્યારે ૨૯-૧
–૪ પણ વદન તેં ઊંચું ન પણ ન મુખ તેં ઉન્નત –૪
પ૯-૧ હારી ખીજી ૩૦–૧
૭૪-૪ આંહિ આજ ૪૦-૪
૭૬–૪ જૂનાં જૂના ૪૨–૪