સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૮૩૧-૧૮૪૦: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| જન્મવર્ષ ૧૮૩૧ થી ૧૮૪૦}} {|style="border-right:0px #000 solid;width:90%;padding-right:0.25em;" |- | {{color|red|અટક, નામ}} | {{color|red|'''જન્મવર્ષ'''}} | {{color|red|–/અવસાનવર્ષ}} |- |   {{color|red|<small>પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ</small>}} |- | બંગાળી સોરાબજ...")
 
No edit summary
Line 94: Line 94:
|-
|-
|&nbsp;&nbsp;&nbsp;<small>ભોળાનાથ સારાભાઈનું જીવનચરિત ૧૮૮૮</small>
|&nbsp;&nbsp;&nbsp;<small>ભોળાનાથ સારાભાઈનું જીવનચરિત ૧૮૮૮</small>
|-
| દવે રણછોડભાઈ ઉદયરામ
| '''૯-૮-૧૮૩૭,'''
| ૯-૪-૧૯૨૩,
|-
|&nbsp;&nbsp;&nbsp;<small>આરોગ્યતાસૂચક ૧૮૫૯</small>
|-
| ઠાકોર ભગવાનલાલ સંપતરામ
| '''૧૮૩૭,'''
| ૧૯૧૧,
|-
|&nbsp;&nbsp;&nbsp;<small>સ્વાત્મજીવન ૧૯૧૧</small>
|-
| નાનજીઆણી સુચેદિના
| '''૧૮૩૭,'''
| –
|-
|&nbsp;&nbsp;&nbsp;<small>સુખસન્માર્ગ ૧૮૭૫ આસપાસ</small>
|-
| કામદીન અરદેશર સોરાબજી
| '''૧૮૩૮,'''
| ૧૮૮૯,
|-
|&nbsp;&nbsp;&nbsp;<small>પારસીઓનું નવું, કરાર વર્ષ ૧૮૮૨</small>
|}
|}

Revision as of 07:48, 2 December 2022


જન્મવર્ષ ૧૮૩૧ થી ૧૮૪૦
અટક, નામ જન્મવર્ષ –/અવસાનવર્ષ
   પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ
બંગાળી સોરાબજી શાપુરજી ફેબ્રુ. ૧૮૩૧, ૩-૪-૧૮૯૩,
   ચૂંટી કહાડેલાં લખાણો ૧૮૮૧
દોરડી બહેરામજી ખરશેદજી ૧૮૩૧, ૧૯૧૧,
   આજના પારસીઓ: તેમનો ધર્મ અને સંસાર ૧૮૯૨
કરસનદાસ મૂળજી ૨૫-૩-૧૮૩૨, ૨૮-૮-૧૮૭૧,
   દેશાટણ વિશે નિબંધ ૧૮૫૩
રાણીના નાનાભાઈ રૂસ્તમજી ‘હયરાની’ ૧૮૩૨, ૧૯૦૦,
   સાવિત્રી ૧૮૮૩
દવે નર્મદાશંકર લાલશંકર ૨૪-૮-૧૮૩૩, ૨૫-૨-૧૮૮૬,
   પિંગળપ્રવેશ ૧૮૫૭
મૌલાબક્ષ ધીસેખાન ૧૮૩૩, ૧૮૯૬,
   સંગીતાનુભવ ૧૮૯૦ આસપાસ
પીરોજશાહ મહેરજી ૧૮૩૪, ૧૯૦૨,
   અમેરિકાની મુસાફરીનું વર્ણન ૧૮૬૨
ભટ્ટ શંકરલાલ જેઠાભાઈ ૧૮૩૪, -
   પદ્માખ્યાન ૧૮૯૦
મહેતા નંદશંકર તુળજાશંકર ૨૧-૪-૧૮૩૫, ૧૭-૭-૧૯૦૫,
   કરણઘેલો ૧૮૬૬
ખખ્ખર દલપતરામ પ્રાણજીવન ૧-૧૧-૧૮૩૫, ૧૪-૧૧-૧૯૦૨,
   શાકુંતલ ૧૮૬૪
માસ્તર મંછારામ ઘેલાભાઈ ૧૮૩૫ આસપાસ, -
   ગુજરાતી કહેવતોની ચોપડી ૧૮૬૮
ત્રવાડી હરજીવન કુબેરજી ૧૮૩૫, ૧૯૨૭,
   ઋષિરાજનાં પદો ૧૯૫૧
પંડ્યા નવલરામ લક્ષ્મીરામ ૯-૩-૧૮૩૬, ૭-૮-૧૮૮૮,
   મહારાજ લાયબલ કેસ ૧૮૬૩
દિવેટિયા કૃૃષ્ણરાવ ભોળાનાથ ૪-૧૨-૧૮૩૬, ૨૦-૯-૧૯૨૧,
   ભોળાનાથ સારાભાઈનું જીવનચરિત ૧૮૮૮
દવે રણછોડભાઈ ઉદયરામ ૯-૮-૧૮૩૭, ૯-૪-૧૯૨૩,
   આરોગ્યતાસૂચક ૧૮૫૯
ઠાકોર ભગવાનલાલ સંપતરામ ૧૮૩૭, ૧૯૧૧,
   સ્વાત્મજીવન ૧૯૧૧
નાનજીઆણી સુચેદિના ૧૮૩૭,
   સુખસન્માર્ગ ૧૮૭૫ આસપાસ
કામદીન અરદેશર સોરાબજી ૧૮૩૮, ૧૮૮૯,
   પારસીઓનું નવું, કરાર વર્ષ ૧૮૮૨