ગુજરાતી ગઝલસંપદા/ ગૌરાંગ ઠાકર: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ગૌરાંગ ઠાકર |}} <poem> જળથી વરાળ થઈ, પછી વાદળ બનાય છે, મારામાં શું થયા પછી માણસ થવાય છે?
તાળી દીધા કરો આ હથેળી ભરાય છે, હાથોમાં મારા આપની રેખા લખાય છે.
સૂરજ આ સાંજનો મને એવું કહીને...")

No edit summary

Line 3: Line 3:
{{Heading| ગૌરાંગ ઠાકર |}}
{{Heading| ગૌરાંગ ઠાકર |}}

'''1'''
<poem>
<poem>
જળથી વરાળ થઈ, પછી વાદળ બનાય છે,
જળથી વરાળ થઈ, પછી વાદળ બનાય છે,
Line 16: Line 17:
એના ખભે તું હાથ મૂકે ત્યાં એ શખ્સનો,
એના ખભે તું હાથ મૂકે ત્યાં એ શખ્સનો,
બસ, ખ્યાલ આપઘાતનો બદલાઈ જાય છે.

બસ, ખ્યાલ આપઘાતનો બદલાઈ જાય છે.

</poem>
'''2'''
<poem>
એક તો તારો મને પર્યાય દેખાતો નથી,
ને ઉપરથી તું સરળતાથી અહીં, મળતો નથી.

તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચૂલો,
રોટલો આ છત વગરના ઘરમાં શેકાતો નથી.

ફૂંક મારીને તું હવાને આટલી દોડાવ ના,
ધૂળ છે કે મ્હેંક, એનો ભેદ પરખાતો નથી.

એક માણસ ક્યારનો આંસુ લૂછે છે બાંયથી,
આપણાથી તો ય ત્યાં રૂમાલ દેવાતો નથી.

ડાળથી છૂટું પડેલું પાંદડું પૂછ્યા કરે,
વૃક્ષ પરનો એક ટહુકો કેમ ભૂલાતો નથી?

ભીતરી આખી સફર પર ચાલવાની છે મજા,
એકલા બસ આપણે એ ભીડનો રસ્તો નથી.

</poem>
</poem>

1,026

edits