મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૮૧.ધીરો/ ધીરાભગત: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૮૧.ધીરો/ ધીરાભગત|}} {{Poem2Open}} ધીરો / ધીરા ભગત (ઈ. ૧૮મી સદી ઉત્તરાર્...") |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૮૧.ધીરો/ | {{Heading|૮૧.ધીરો/ ધીરા ભગત|}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ધીરો / ધીરા ભગત (ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધ — અવ. ઈ. ૧૮૨૫): | ધીરો / ધીરા ભગત (ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધ — અવ. ઈ. ૧૮૨૫): |
Latest revision as of 06:53, 3 February 2023
૮૧.ધીરો/ ધીરા ભગત
ધીરો / ધીરા ભગત (ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધ — અવ. ઈ. ૧૮૨૫): છૂટક પદો કે પદોના સમુચ્ચયરૂપે રચાયેલી ‘કાફી’ નામની આ કવિની રચનાઓ ઊંચી કવિત્વશક્તિ તેમજ બહોળી લોકપ્રિયતા બન્ને ધરાવે છે. કાફી રાગમાં ગવાતાં હોવાથી એ નામ ઓળખાયેલાં આ પદોમાં શાંકરવેદાન્ત અનુસારનો તત્ત્વવિચાર છે, અધ્યાત્મ-અનુભવ એમાં ગૂંથાયો છે ને વૈરાગ્યબોધ એમાં ઊપસીરહે છે. દૃષ્ટાંતોથી આવતી સુગમતા અને ચિત્રાત્મકતા, ઉદ્બોધન શૈલીવાળી આત્મકથનયુક્ત ચોટદાર ઉક્તિઓથી આવતી અસરકારકતા અને રસવહતા એની વિશેષતાઓ છે. ‘પ્રશ્નોત્તરમાલિકા’, ‘સ્વરૂપની કાફીઓ’, ‘જ્ઞાનબત્રીસી’, ‘જ્ઞાનકક્કો’ ઉપરાંત ધોળ, ગરબી, વસંત, ખ્યાલ, વાર, બાર માસ, એવા પ્રકારોમાં પણ આ કવિએ પદરચના કરી છે.