ચંદ્રહાસ આખ્યાન/કડવું ૧૮: Difference between revisions

પ્રૂફ
(કડવું 18 Formatting Completed)
(પ્રૂફ)
 
Line 2: Line 2:
{{Heading|કડવું ૧૮|}}
{{Heading|કડવું ૧૮|}}

{{Color|Blue|[ફેરા ફરતી વેળા મદન દરેક ફેરે જુદાં જુદાં પ્રકારનાં અઢળક દાન આપે છે. અને ગદગદ કંઠે ચંદ્રહાસનો અનુનય ઈચ્છે છે. આ રીતે ચંદ્રહાસ વિષ (મોત) ને બદલે વિષયા પામે છે.]}}
{{Color|Blue|[ફેરા ફરતી વેળા મદન દરેક ફેરે જુદા જુદા પ્રકારનાં અઢળક દાન આપે છે. અને ગદગદ કંઠે ચંદ્રહાસનો અનુનય ઈચ્છે છે. આ રીતે ચંદ્રહાસ વિષ (મોત) ને બદલે વિષયા પામે છે.]}}

{{c|'''રાગ : સોરઠ'''}}
{{c|'''રાગ : સોરઠ'''}}
Line 11: Line 11:
માનુની મંગળ ગાય, ભેરી નફેરી<ref>ભેરી-નફેરી – નગારા પ્રકારનાં વાદ્યો</ref> શબ્દ બહુ સંભળાય.{{space}} {{r|૨}}
માનુની મંગળ ગાય, ભેરી નફેરી<ref>ભેરી-નફેરી – નગારા પ્રકારનાં વાદ્યો</ref> શબ્દ બહુ સંભળાય.{{space}} {{r|૨}}

બોલ્યો મદન મુખે ઉચ્ચા : ‘સાંભળો, કુલિંદરાજકુમાર,
બોલ્યો મદન મુખે ઉચ્ચાર : ‘સાંભળો, કુલિંદરાજકુમાર,
પહેલે મંગળે મોતીના હાર, આપ્યા રથસહિત તોખાર.{{space}} {{r|૩}}
પહેલે મંગળે મોતીના હાર, આપ્યા રથસહિત તોખાર.{{space}} {{r|૩}}

Line 18: Line 18:

મદને જોડ્યા બન્યૌ પાણિ, ગદ્‌ગદ કંઠે બોલ્યો વાણી :
મદને જોડ્યા બન્યૌ પાણિ, ગદ્‌ગદ કંઠે બોલ્યો વાણી :
‘મથી એવું જ આપું આણી, તમને સોંપું મારો પ્રાણી.{{space}} {{r|૫}}
‘નથી એવું જ આપું આણી, તમને સોંપું મારો પ્રાણી.{{space}} {{r|૫}}

હું સેવીશ તમારં ચરણ, શુદ્ધ રાખજો અંતઃકરણ;
હું સેવીશ તમારા ચરણ, શુદ્ધ રાખજો અંતઃકરણ;
તમને રાખજો અશરણશરણ, સાટે મુને આવજો મરણ.’{{space}} {{r|૬}}
તમને રાખજો અશરણશરણ, સાટે મુને આવજો મરણ.’{{space}} {{r|૬}}