17,414
edits
(કડવું 18 Formatting Completed) |
(પ્રૂફ) |
||
Line 2: | Line 2: | ||
{{Heading|કડવું ૧૮|}} | {{Heading|કડવું ૧૮|}} | ||
{{Color|Blue|[ફેરા ફરતી વેળા મદન દરેક ફેરે | {{Color|Blue|[ફેરા ફરતી વેળા મદન દરેક ફેરે જુદા જુદા પ્રકારનાં અઢળક દાન આપે છે. અને ગદગદ કંઠે ચંદ્રહાસનો અનુનય ઈચ્છે છે. આ રીતે ચંદ્રહાસ વિષ (મોત) ને બદલે વિષયા પામે છે.]}} | ||
{{c|'''રાગ : સોરઠ'''}} | {{c|'''રાગ : સોરઠ'''}} | ||
Line 11: | Line 11: | ||
માનુની મંગળ ગાય, ભેરી નફેરી<ref>ભેરી-નફેરી – નગારા પ્રકારનાં વાદ્યો</ref> શબ્દ બહુ સંભળાય.{{space}} {{r|૨}} | માનુની મંગળ ગાય, ભેરી નફેરી<ref>ભેરી-નફેરી – નગારા પ્રકારનાં વાદ્યો</ref> શબ્દ બહુ સંભળાય.{{space}} {{r|૨}} | ||
બોલ્યો મદન મુખે | બોલ્યો મદન મુખે ઉચ્ચાર : ‘સાંભળો, કુલિંદરાજકુમાર, | ||
પહેલે મંગળે મોતીના હાર, આપ્યા રથસહિત તોખાર.{{space}} {{r|૩}} | પહેલે મંગળે મોતીના હાર, આપ્યા રથસહિત તોખાર.{{space}} {{r|૩}} | ||
Line 18: | Line 18: | ||
મદને જોડ્યા બન્યૌ પાણિ, ગદ્ગદ કંઠે બોલ્યો વાણી : | મદને જોડ્યા બન્યૌ પાણિ, ગદ્ગદ કંઠે બોલ્યો વાણી : | ||
‘નથી એવું જ આપું આણી, તમને સોંપું મારો પ્રાણી.{{space}} {{r|૫}} | |||
હું સેવીશ | હું સેવીશ તમારા ચરણ, શુદ્ધ રાખજો અંતઃકરણ; | ||
તમને રાખજો અશરણશરણ, સાટે મુને આવજો મરણ.’{{space}} {{r|૬}} | તમને રાખજો અશરણશરણ, સાટે મુને આવજો મરણ.’{{space}} {{r|૬}} | ||
edits