જનપદ: Difference between revisions

7 bytes added ,  14:20, 20 March 2023
proof
()
(proof)
Line 545: Line 545:
ઘાસઘેનમાં શેઢો.
ઘાસઘેનમાં શેઢો.
મોલ અમળાય.
મોલ અમળાય.
તુવર ગાભા પર પતંગિયું
તુવેર ગાભા પર પતંગિયું
નવિ મૂછ જેમ ફરકે.
નવી મૂછ જેમ ફરકે.


કંટી તે કલગી.
કંટી તે કલગી.
નાળિયાના પડખે સીતાફળની પેશીઓના સાંધા ઝળહળે.
નાળિયાના પડખે સીતાફળની પેશીઓના સાંધા ઝળહળે.


ટેકરીઓમાં આછા ઊના સ્નાયુપહાણા
ટેકરીઓમાં આછા ઊના સ્નાયુપ્હાણા
ખોબો પખવાજ.
ખોબો પખવાજ.
ધબકે ફાડામાં ડુંગર.
ધબકે ફાડામાં ડુંગર.
Line 565: Line 565:


</poem>
</poem>
== પછી બધું પોબાર ==
== પછી બધું પોબાર ==