શાંત કોલાહલ/ફેરિયો અને ફક્કડ: Difference between revisions
No edit summary |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 47: | Line 47: | ||
પલપલ મુખડું બદલ બદલ નખરાળ કરેજી નાચ ! | પલપલ મુખડું બદલ બદલ નખરાળ કરેજી નાચ ! | ||
::::સાચે મેરો અવલ હુઓજી કાચ ! | ::::સાચે મેરો અવલ હુઓજી કાચ ! | ||
<center>ફક્કડ</center> | <center>ફક્કડ</center> | ||
Line 56: | Line 56: | ||
<center>ફેરિયો</center> | <center>ફેરિયો</center> | ||
ચકળવકળ તેરી અખિયાં | ચકળવકળ તેરી અખિયાં નિરખે અલક મલકરો ભરમ ; | ||
અપની આગળ રહે આવતો કિયો આપણો કરમ ! | અપની આગળ રહે આવતો કિયો આપણો કરમ ! | ||
મરમી જાણે મરમ- | મરમી જાણે મરમ- | ||
Line 68: | Line 68: | ||
<center>ફેરિયો</center> | <center>ફેરિયો</center> | ||
અરે કોણ આ ખડી પડ્યું ખંડિત થઈ ? | ::::અરે કોણ આ ખડી પડ્યું ખંડિત થઈ ? | ||
હેમખેમ હૈ કાચ, સાન સુધ તેરી બિખર બિખર ગઈ ! | હેમખેમ હૈ કાચ, સાન સુધ તેરી બિખર બિખર ગઈ ! | ||
ઉઠ, જાગ, મેરે ફક્કડ !તેરો રોગ જાય રીં રીં રટ ! | ઉઠ, જાગ, મેરે ફક્કડ ! તેરો રોગ જાય રીં રીં રટ ! | ||
અલાબલા તેરી અલગ હોઈસી, ઊઠ જાગ રી ઝટઝટ. | અલાબલા તેરી અલગ હોઈસી, ઊઠ જાગ રી ઝટઝટ. | ||
રંગ રંગરો અંજન ઝરિયો, નિરમળ અવ હૈ નેણ; | રંગ રંગરો અંજન ઝરિયો, નિરમળ અવ હૈ નેણ; | ||
Line 85: | Line 85: | ||
<center>ફક્કડ</center> | <center>ફક્કડ</center> | ||
શ્વેત બદરી ઉત્તરમેં જાતી. | ::::શ્વેત બદરી ઉત્તરમેં જાતી. | ||
દૂર ધુસર પર્વત, સરિતા કલ કલ જલમેં લહરાતી: | દૂર ધુસર પર્વત, સરિતા કલ કલ જલમેં લહરાતી: | ||
કાનન હૈ, તરુ કુંજ,... કુંજમેં ઘટાદાર હૈ પીપર | કાનન હૈ, તરુ કુંજ,... કુંજમેં ઘટાદાર હૈ પીપર | ||
ડાલ ઉપર દો વિહંગ- એક જ ફલ ચુગનકો તત્પર ! | ડાલ ઉપર દો વિહંગ - એક જ ફલ ચુગનકો તત્પર ! | ||
<center>ફેરિયો</center> | <center>ફેરિયો</center> | ||
ઔર | ઔર | ||
Line 96: | Line 97: | ||
ઔર નહિ કછુ... | ઔર નહિ કછુ... | ||
કાચ હૈ ઝલમલ એક ન એબ; | ::::કાચ હૈ ઝલમલ એક ન એબ; | ||
સબકો રંગ રૂપ હૈ સુંદર, મુખ મેરો હૈ ગેબ ! | સબકો રંગ રૂપ હૈ સુંદર, મુખ મેરો હૈ ગેબ ! | ||
ગાયબ તો | ગાયબ તો મૈં ભયો... | ||
<center>ફેરિયો</center> | <center>ફેરિયો</center> |
Revision as of 05:58, 2 April 2023
એજી મેરો અવલ હુઓજી કાચ
અખળડખળ નહિ રેખ, આપનું રૂપ જુઓજી સાચ !
સાચ મેરો અવલ હુઓજી કાચ !
મેં હું ફક્કડલાલ માહરો અજબ રેશમી રાગ,
મખમલરી મોજડિયાં, ધોતી મલમલ, કસબી પાગ,
તાવ મૂછનો લાવ નિહારું, દામ માગણો માગ;
માહરો અજબ રેશમી રાગ.
બડે બડે ભડ ગયે ગુમાની શાહ સિકંદર સાર.
ગાંઠ ખુલી ગઠરી હૈ તેરી ? હૈ કિતનો કલદાર ?
નગદ બગદરી બાત છોડ મૈં જાત જોઉં આકાર,
દેખ્યો ચાખ્યો નહિ, ન ઇનકી કોઈ મંડી બાજાર :
જાત મેં પ્રથમ જોઉં આકાર.
અતલસ ઢાંકણ દૂર કિયો જી, કીજિયે કુછ દરિયાફ;
નિરખત હરખ ભયોજી ઉનકો દામ હોઈગો માફ:
અરે ક જી ગભરા આફુડો ? ક્યું ધડકન ? ક્યું હાંફ?
સાચ મેરો અવલ હુઓજી કાચ !
ગલત ઠામ કુછ દિયોરી, પંજર પૂર્યો ઇધર હૈ બંદર ?
આંખ ઉલાળે ચડી, અછાડ પછાડ પૂછનું લંગર !
ઠાલી નહીં ઠઠોરી, હમરો મિજાજ બારો પંદર !
પંજર પૂર્યો ઇધર હૈ બંદર !
મેરો અવલ હુઓજી કાચ !
અખળડખળ નહિ રેખ લેશ કોઈ રૂપ જુઓજી સાચ !
પલપલ મુખડું બદલ બદલ નખરાળ કરેજી નાચ !
સાચે મેરો અવલ હુઓજી કાચ !
ફિર મૈં દેખું : હાથ બાપ, મર ગયો, ફણીધર નાગ !
(દખ્ખણમેં ઉછળી મોજડિયાં, ઉત્તર ઉછળી પાગ !
સાવ શામળો ભર્યો અંગરો અજબ રેશમી રાગ !)
ચકળવકળ તેરી અખિયાં નિરખે અલક મલકરો ભરમ ;
અપની આગળ રહે આવતો કિયો આપણો કરમ !
મરમી જાણે મરમ-
બંધ બસ બોલ ન આડુંચોડું,
તેરો યહ બદમાસ કાચ, કણ કણ ટુકરો કર ફોડું:
એક ઘાવ ને...
અરે કોણ આ ખડી પડ્યું ખંડિત થઈ ?
હેમખેમ હૈ કાચ, સાન સુધ તેરી બિખર બિખર ગઈ !
ઉઠ, જાગ, મેરે ફક્કડ ! તેરો રોગ જાય રીં રીં રટ !
અલાબલા તેરી અલગ હોઈસી, ઊઠ જાગ રી ઝટઝટ.
રંગ રંગરો અંજન ઝરિયો, નિરમળ અવ હૈ નેણ;
એક બાર અબ દેખ ફરી, મેરો સુન લે આખિર વેણ .
નીલ ગગન હૈ
ઔર
શ્વેત બદરી ઉત્તરમેં જાતી.
દૂર ધુસર પર્વત, સરિતા કલ કલ જલમેં લહરાતી:
કાનન હૈ, તરુ કુંજ,... કુંજમેં ઘટાદાર હૈ પીપર
ડાલ ઉપર દો વિહંગ - એક જ ફલ ચુગનકો તત્પર !
ઔર
ઔર નહિ કછુ...
કાચ હૈ ઝલમલ એક ન એબ;
સબકો રંગ રૂપ હૈ સુંદર, મુખ મેરો હૈ ગેબ !
ગાયબ તો મૈં ભયો...
એજી મેરો અવલ હુઓજી કાચ !
અખળડખળ નહિ રેખ આપનું રૂપ જુઓજી સાચ !
પલપલ મુખડું બદલ બદલ નખરાળ કરેજી નાચ !
સાચ મેરો અવલ હુઓજી કાચ !