17,582
edits
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
(formatting corrected.) |
||
Line 1: | Line 1: | ||
<center>ફેરિયો અને ફક્કડ</center> | <center>ફેરિયો અને ફક્કડ</center> | ||
<poem> | {{block center|<poem> | ||
<center>ફેરિયો</center> | <center>ફેરિયો</center> | ||
એજી મેરો અવલ હુઓજી કાચ | એજી મેરો અવલ હુઓજી કાચ | ||
અખળડખળ નહિ રેખ, આપનું રૂપ જુઓજી સાચ ! | અખળડખળ નહિ રેખ, આપનું રૂપ જુઓજી સાચ ! | ||
Line 9: | Line 9: | ||
<center>ફક્કડ</center> | <center>ફક્કડ</center> | ||
મેં હું ફક્કડલાલ માહરો અજબ રેશમી રાગ, | મેં હું ફક્કડલાલ માહરો અજબ રેશમી રાગ, | ||
મખમલરી મોજડિયાં, ધોતી મલમલ, કસબી પાગ, | મખમલરી મોજડિયાં, ધોતી મલમલ, કસબી પાગ, | ||
તાવ મૂછનો લાવ નિહારું, દામ માગણો માગ; | તાવ મૂછનો લાવ નિહારું, દામ માગણો માગ; | ||
::::માહરો અજબ રેશમી રાગ. | ::::માહરો અજબ રેશમી રાગ. | ||
<center>ફેરિયો</center> | <center>ફેરિયો</center> | ||
બડે બડે ભડ ગયે ગુમાની શાહ સિકંદર સાર. | બડે બડે ભડ ગયે ગુમાની શાહ સિકંદર સાર. | ||
ગાંઠ ખુલી ગઠરી હૈ તેરી ? હૈ કિતનો કલદાર ? | ગાંઠ ખુલી ગઠરી હૈ તેરી ? હૈ કિતનો કલદાર ? | ||
<center>ફક્કડ</center> | <center>ફક્કડ</center> | ||
નગદ બગદરી બાત છોડ મૈં જાત જોઉં આકાર, | નગદ બગદરી બાત છોડ મૈં જાત જોઉં આકાર, | ||
દેખ્યો ચાખ્યો નહિ, ન ઇનકી કોઈ મંડી બાજાર : | દેખ્યો ચાખ્યો નહિ, ન ઇનકી કોઈ મંડી બાજાર : | ||
Line 28: | Line 24: | ||
<center>ફેરિયો</center> | <center>ફેરિયો</center> | ||
અતલસ ઢાંકણ દૂર કિયો જી, કીજિયે કુછ દરિયાફ; | અતલસ ઢાંકણ દૂર કિયો જી, કીજિયે કુછ દરિયાફ; | ||
નિરખત હરખ ભયોજી ઉનકો દામ હોઈગો માફ: | નિરખત હરખ ભયોજી ઉનકો દામ હોઈગો માફ: | ||
Line 35: | Line 30: | ||
<center>ફક્કડ</center> | <center>ફક્કડ</center> | ||
ગલત ઠામ કુછ દિયોરી, પંજર પૂર્યો ઇધર હૈ બંદર ? | ગલત ઠામ કુછ દિયોરી, પંજર પૂર્યો ઇધર હૈ બંદર ? | ||
આંખ ઉલાળે ચડી, અછાડ પછાડ પૂછનું લંગર ! | આંખ ઉલાળે ચડી, અછાડ પછાડ પૂછનું લંગર ! | ||
Line 42: | Line 36: | ||
<center>ફેરિયો</center> | <center>ફેરિયો</center> | ||
મેરો અવલ હુઓજી કાચ ! | મેરો અવલ હુઓજી કાચ ! | ||
અખળડખળ નહિ રેખ લેશ કોઈ રૂપ જુઓજી સાચ ! | અખળડખળ નહિ રેખ લેશ કોઈ રૂપ જુઓજી સાચ ! | ||
Line 49: | Line 42: | ||
<center>ફક્કડ</center> | <center>ફક્કડ</center> | ||
ફિર મૈં દેખું : હાથ બાપ, મર ગયો, ફણીધર નાગ ! | ફિર મૈં દેખું : હાથ બાપ, મર ગયો, ફણીધર નાગ ! | ||
(દખ્ખણમેં ઉછળી મોજડિયાં, ઉત્તર ઉછળી પાગ ! | (દખ્ખણમેં ઉછળી મોજડિયાં, ઉત્તર ઉછળી પાગ ! | ||
Line 55: | Line 47: | ||
<center>ફેરિયો</center> | <center>ફેરિયો</center> | ||
ચકળવકળ તેરી અખિયાં નિરખે અલક મલકરો ભરમ ; | ચકળવકળ તેરી અખિયાં નિરખે અલક મલકરો ભરમ ; | ||
અપની આગળ રહે આવતો કિયો આપણો કરમ ! | અપની આગળ રહે આવતો કિયો આપણો કરમ ! | ||
Line 61: | Line 52: | ||
<center>ફક્કડ</center> | <center>ફક્કડ</center> | ||
::::બંધ બસ બોલ ન આડુંચોડું, | ::::બંધ બસ બોલ ન આડુંચોડું, | ||
તેરો યહ બદમાસ કાચ, કણ કણ ટુકરો કર ફોડું: | તેરો યહ બદમાસ કાચ, કણ કણ ટુકરો કર ફોડું: | ||
Line 67: | Line 57: | ||
<center>ફેરિયો</center> | <center>ફેરિયો</center> | ||
::::અરે કોણ આ ખડી પડ્યું ખંડિત થઈ ? | ::::અરે કોણ આ ખડી પડ્યું ખંડિત થઈ ? | ||
હેમખેમ હૈ કાચ, સાન સુધ તેરી બિખર બિખર ગઈ ! | હેમખેમ હૈ કાચ, સાન સુધ તેરી બિખર બિખર ગઈ ! | ||
Line 76: | Line 65: | ||
<center>ફક્કડ</center> | <center>ફક્કડ</center> | ||
નીલ ગગન હૈ | નીલ ગગન હૈ | ||
<center>ફેરિયો</center> | <center>ફેરિયો</center> | ||
ઔર | ઔર | ||
<center>ફક્કડ</center> | <center>ફક્કડ</center> | ||
::::શ્વેત બદરી ઉત્તરમેં જાતી. | ::::શ્વેત બદરી ઉત્તરમેં જાતી. | ||
દૂર ધુસર પર્વત, સરિતા કલ કલ જલમેં લહરાતી: | દૂર ધુસર પર્વત, સરિતા કલ કલ જલમેં લહરાતી: | ||
Line 91: | Line 77: | ||
<center>ફેરિયો</center> | <center>ફેરિયો</center> | ||
ઔર | ઔર | ||
<center>ફેરિયો</center> | <center>ફેરિયો</center> | ||
ઔર નહિ કછુ... | ઔર નહિ કછુ... | ||
::::કાચ હૈ ઝલમલ એક ન એબ; | ::::કાચ હૈ ઝલમલ એક ન એબ; | ||
Line 102: | Line 86: | ||
<center>ફેરિયો</center> | <center>ફેરિયો</center> | ||
એજી મેરો અવલ હુઓજી કાચ ! | એજી મેરો અવલ હુઓજી કાચ ! | ||
અખળડખળ નહિ રેખ આપનું રૂપ જુઓજી સાચ ! | અખળડખળ નહિ રેખ આપનું રૂપ જુઓજી સાચ ! | ||
પલપલ મુખડું બદલ બદલ નખરાળ કરેજી નાચ ! | પલપલ મુખડું બદલ બદલ નખરાળ કરેજી નાચ ! | ||
સાચ મેરો અવલ હુઓજી કાચ ! | સાચ મેરો અવલ હુઓજી કાચ ! | ||
</poem> | </poem>}} | ||
{{HeaderNav2 |previous =અસ્તોદય |next = મારું ઘર}} | {{HeaderNav2 |previous =અસ્તોદય |next = મારું ઘર}} |
edits