અરણ્યરુદન/સાહિત્યવિવેચન અને જીવનમૂલ્યો: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
MeghaBhavsar (talk | contribs)
No edit summary
Line 1: Line 1:
{{Center|'''સાહિત્યવિવેચન અને જીવનમૂલ્યો'''}}
{{SetTitle}}
----
 
{{Heading|સાહિત્યવિવેચન અને જીવનમૂલ્યો| સુરેશ જોષી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સાહિત્ય કે કળાનું નિર્માણ અને એનું આસ્વાદન, શોકને પ્રાપ્ત થતું શ્લોકત્વ, એ જ આપણા જીવનનું એક આગવું મૂલ્ય છે. આ મૂલ્યનો પરિચય કરાવીને એ મૂલ્ય કેવી રીતે સિદ્ધ થાય છે તે સમજાવવાનો વિવેચકનો મુખ્ય ધર્મ છે. મૂલ્ય અને મૂલ્ય વચ્ચેનો સમ્બન્ધ આપણે કેવો કલ્પીએ છીએ? એમાં ઉચ્ચાવચતાને આધારે ચઢતી-ઊતરતી શ્રેણી રચી શકાશે ખરી? કોઈ એમ કહી શકશે ખરું કે મને સૌન્દર્ય વગર ચાલશે, મંગલ વગર ચાલશે પણ સત્ય વિના નહિ ચાલે?