શાંત કોલાહલ/લગન: Difference between revisions
Jump to navigation
Jump to search
લગન
(+created chapter) |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 8: | Line 8: | ||
:::રુમઝુમ રેલ્યો અંધકાર, | :::રુમઝુમ રેલ્યો અંધકાર, | ||
ભીને રે અંચલ ભમતી રાનમાં | ભીને રે અંચલ ભમતી રાનમાં | ||
:::ફૂલની ફોરમનો | :::ફૂલની ફોરમનો લઈ ભાર; | ||
વીજને તેજે તે પેખું પંથને | વીજને તેજે તે પેખું પંથને | ||
::::ઉરમાં એક રે અગન. | ::::ઉરમાં એક રે અગન. |
Revision as of 23:10, 13 April 2023
લાગી રે લગન
પિયા તેરી લાગી રે લગન.
રેણ રે ઝુમેલી બરિખન માસની
રુમઝુમ રેલ્યો અંધકાર,
ભીને રે અંચલ ભમતી રાનમાં
ફૂલની ફોરમનો લઈ ભાર;
વીજને તેજે તે પેખું પંથને
ઉરમાં એક રે અગન.
તમરાં બોલે રે તરુવર પુંજમાં
જલપે ઝરણાં હજાર,
અડધી રાતે યે મનનો મોરલો
મારો ગાય રે મલાર;
આભ રે વીંટાયું અવની અંગને
એવાં મિલને મગન.