શાંત કોલાહલ/અલસ ગ્રીષ્મ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+created chapter)
 
(formatting corrected.)
 
Line 3: Line 3:


<center>'''અલસ ગ્રીષ્મ'''</center>
<center>'''અલસ ગ્રીષ્મ'''</center>
<poem>
{{block center|<poem>
ગ્રીષ્મ
ગ્રીષ્મ
નભ નીલ
નભ નીલ
Line 17: Line 17:
મન મારું
મન મારું
ચલ અચલ સકલ ઝીલનાર
ચલ અચલ સકલ ઝીલનાર
નિસ્તરંગ ઝીલ</poem>
નિસ્તરંગ ઝીલ</poem>}}


{{HeaderNav2 |previous = ચૈત્રનું પ્રભાત|next =દાંપત્ય }}
{{HeaderNav2 |previous = ચૈત્રનું પ્રભાત|next =દાંપત્ય }}

Latest revision as of 00:23, 16 April 2023


અલસ ગ્રીષ્મ

ગ્રીષ્મ
નભ નીલ

ઇતસ્તત:
ક્રુંદ ધવલ
અલસ બાદલ

અણવીંઝી પાંખને વિહાર
એક
વહે કૃષ્ણચીલ

મન મારું
ચલ અચલ સકલ ઝીલનાર
નિસ્તરંગ ઝીલ