શાંત કોલાહલ/૧૨ ભીંજવી જાય વરાંસી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
(formatting corrected.)
 
Line 3: Line 3:
<center>'''૧૨ ભીંજવી જાય વરાંસી'''</center>
<center>'''૧૨ ભીંજવી જાય વરાંસી'''</center>

<poem>પેલે તીરે તારું ગામ વ્હાલીડા હું આ તીરની વનવાસી,
{{block center|<poem>પેલે તીરે તારું ગામ વ્હાલીડા હું આ તીરની વનવાસી,
વાંકડી રે એની ચાલથી બેઉને ભીંજવી જાય વરાંસી.
વાંકડી રે એની ચાલથી બેઉને ભીંજવી જાય વરાંસી.

:::વાયુની લ્હેર શું જલતરંગનો
:::વાયુની લ્હેર શું જલતરંગનો
::::એક હિલોળ રે ઊગ્યો;
::::::એક હિલોળ રે ઊગ્યો;
:::દોલતો દોલતો, વણરવે કંઈ  
:::દોલતો દોલતો, વણરવે કંઈ  
::::બોલતો, બે તીર પૂગ્યો;
::::::બોલતો, બે તીર પૂગ્યો;

આંહિને આરે ટહુકતી કોયલ, ઓ મેર બાજતી બાંસી,
આંહિને આરે ટહુકતી કોયલ, ઓ મેર બાજતી બાંસી,
Line 15: Line 15:

:::ઉગમણાં પેલાં આભમાં
:::ઉગમણાં પેલાં આભમાં
::::લાલ ગુલાલની રંગત લાગી,
::::::લાલ ગુલાલની રંગત લાગી,
:::ઊઘડતાં દલમાં વનફૂલની
:::ઊઘડતાં દલમાં વનફૂલની
::::મ્હેકતી કામના જાગી :
::::::મ્હેકતી કામના જાગી :

કોઈ ઉમંગ અજંપ ભર્યો; જલ પીજીએ તોય પિયાસી;
કોઈ ઉમંગ અજંપ ભર્યો; જલ પીજીએ તોય પિયાસી;
Line 23: Line 23:

:::વારીએ તો ય ન ર્‌હે મન વાર્યું
:::વારીએ તો ય ન ર્‌હે મન વાર્યું
::::ને તો ય ન વ્હેણ વીંધાતાં,
::::::ને તો ય ન વ્હેણ વીંધાતાં,
:::નેણ ભરી લીજીએ એકમેકથી
:::નેણ ભરી લીજીએ એકમેકથી
::::આપણ આવતાં જાતાં,
::::::આપણ આવતાં જાતાં,

આપણને નીરખી અહિંનું વક્‌તીતી કરે કંઈ હાંસી,
આપણને નીરખી અહિંનું વક્‌તીતી કરે કંઈ હાંસી,
વાંકડી રે એની ચાલથી બેઉને ભીંજવી જાય વરાંસી.</poem>
વાંકડી રે એની ચાલથી બેઉને ભીંજવી જાય વરાંસી.</poem>}}

{{HeaderNav2 |previous =૧૧ વનમાં વાયરે ઘેરી |next =૧૩ શરત }}
{{HeaderNav2 |previous =૧૧ વનમાં વાયરે ઘેરી |next =૧૩ શરત }}

Latest revision as of 05:37, 16 April 2023

૧૨ ભીંજવી જાય વરાંસી

પેલે તીરે તારું ગામ વ્હાલીડા હું આ તીરની વનવાસી,
વાંકડી રે એની ચાલથી બેઉને ભીંજવી જાય વરાંસી.

વાયુની લ્હેર શું જલતરંગનો
એક હિલોળ રે ઊગ્યો;
દોલતો દોલતો, વણરવે કંઈ
બોલતો, બે તીર પૂગ્યો;

આંહિને આરે ટહુકતી કોયલ, ઓ મેર બાજતી બાંસી,
વાંકડી રે એની ચાલથી બેઉને ભીંજવી જાય વરાંસી.

ઉગમણાં પેલાં આભમાં
લાલ ગુલાલની રંગત લાગી,
ઊઘડતાં દલમાં વનફૂલની
મ્હેકતી કામના જાગી :

કોઈ ઉમંગ અજંપ ભર્યો; જલ પીજીએ તોય પિયાસી;
વાંકડી રે એની ચાલથી બેઉને ભીંજવી જાય વરાંસી.

વારીએ તો ય ન ર્‌હે મન વાર્યું
ને તો ય ન વ્હેણ વીંધાતાં,
નેણ ભરી લીજીએ એકમેકથી
આપણ આવતાં જાતાં,

આપણને નીરખી અહિંનું વક્‌તીતી કરે કંઈ હાંસી,
વાંકડી રે એની ચાલથી બેઉને ભીંજવી જાય વરાંસી.