શાંત કોલાહલ/ફાગ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+created chapter)
 
(formatting corrected.)
Line 4: Line 4:


<poem>
<poem>
ફટાયા ફગવે રેલ્યો ફાગ
::::::ફટાયા ફગવે રેલ્યો ફાગ
ઉમડ ઘુમડ ઉમટી
:::ઉમડ ઘુમડ ઉમટી
::::મારે ઘર ગોરંભે રાગ...
:::::::::મારે ઘર ગોરંભે રાગ...


ડફની ઉપર દેય દેકારો કંઠને કામણ કાંઈ,
ડફની ઉપર દેય દેકારો કંઠને કામણ કાંઈ,
આગમાં રોળ્યો વાયરો એની લાલ ને પીળી ઝાંઈ,
આગમાં રોળ્યો વાયરો એની લાલ ને પીળી ઝાંઈ,
જાય રે ઝૂલી કાય
જાય રે ઝૂલી કાય
:::: નેપુરે ઝણકી રહે જાગ...
:::::::::નેપુરે ઝણકી રહે જાગ...


રતનું ઈજન આવિયું ત્યાં ના કાળજું માને બંધ,
રતનું ઈજન આવિયું ત્યાં ના કાળજું માને બંધ,
પાંદડી કેરું પાંજરું મેલી મોકળી મ્હાલે ગંધ;
પાંદડી કેરું પાંજરું મેલી મોકળી મ્હાલે ગંધ;
મનમાં એવી વન કેસુડે
મનમાં એવી વન કેસુડે
::::સળગી સબળ આગ....
:::::::::સળગી સબળ આગ....


તાલની સામે તાલ, ને ઘેલા બોલની સામે બોલ,
તાલની સામે તાલ, ને ઘેલા બોલની સામે બોલ,
સરખાં મળી ઝીલીએ રે કૈં કેસરિયો અંઘોળ;
સરખાં મળી ઝીલીએ રે કૈં કેસરિયો અંઘોળ;
પડખું ફરી જાય જો મોસમ,
પડખું ફરી જાય જો મોસમ,
::::ફેર ન આવે લાગ....</poem>
:::::::::ફેર ન આવે લાગ....</poem>


{{HeaderNav2 |previous =મલય પવન |next =ફાગણ }}
{{HeaderNav2 |previous =મલય પવન |next =ફાગણ }}

Revision as of 09:32, 16 April 2023


ફાગ

ફટાયા ફગવે રેલ્યો ફાગ
ઉમડ ઘુમડ ઉમટી
મારે ઘર ગોરંભે રાગ...

ડફની ઉપર દેય દેકારો કંઠને કામણ કાંઈ,
આગમાં રોળ્યો વાયરો એની લાલ ને પીળી ઝાંઈ,
જાય રે ઝૂલી કાય
નેપુરે ઝણકી રહે જાગ...

રતનું ઈજન આવિયું ત્યાં ના કાળજું માને બંધ,
પાંદડી કેરું પાંજરું મેલી મોકળી મ્હાલે ગંધ;
મનમાં એવી વન કેસુડે
સળગી સબળ આગ....

તાલની સામે તાલ, ને ઘેલા બોલની સામે બોલ,
સરખાં મળી ઝીલીએ રે કૈં કેસરિયો અંઘોળ;
પડખું ફરી જાય જો મોસમ,
ફેર ન આવે લાગ....