દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૧૦. સોપારીનું ઝાડ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૦. સોપારીનું ઝાડ|મનહર છંદ}} <poem> ઊંચું ઊંચું વધી શોભે એ થકી છે નીચાં સારાં, જે થકી પોષણ સદા થાય છે સંસારીનું; આપે લખશીશ બની રંજનને રાજી કરે, વણિકનું દાન જેવું તાળીની તૈયારીનું;...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 23: | Line 23: | ||
સારે સમે છીએ ઉપયોગ યોગ્ય આવવા. | સારે સમે છીએ ઉપયોગ યોગ્ય આવવા. | ||
</poem> | </poem> | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૯. વચનવિવેક વિષે | ||
|next = | |next = ૧૧. લોભી તથા કંજુસ વિષે | ||
}} | }} |
Latest revision as of 10:23, 21 April 2023
૧૦. સોપારીનું ઝાડ
મનહર છંદ
ઊંચું ઊંચું વધી શોભે એ થકી છે નીચાં સારાં,
જે થકી પોષણ સદા થાય છે સંસારીનું;
આપે લખશીશ બની રંજનને રાજી કરે,
વણિકનું દાન જેવું તાળીની તૈયારીનું;
આશ્રય કરીને કોઈ પ્રાણી ન આરામ પામે,
દાખે દલપત્ત પેખો ઝાડ આ સોપારીનું;
સર્જ્યું તોય ઠીક છે ન સર્જ્યું હોત તોય ઠીક,
જેને ફળે પેટ ન ભરાય નર નારીનું.
- * *
સોપારી કહે છે કવિ કાં મને ધિક્કાર કરે,
મને તો સર્જી છે મીજલસને શોભાવવા;
મારા વિના વરઘોડા સારા કેમ શોભત ને,
કેને તમે કહેત સાજનમાં સિધાવવા;
મોટાં મોટાં સુંદર છે મંદિર અમારાં એથી,
શેહેર શોભે છે સારાં પ્રેમ ઉપજાવવા;
તાડ ઝાડતણી તુલ્ય નથી દલપતરામ,
સારે સમે છીએ ઉપયોગ યોગ્ય આવવા.