દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૧૨. ભૂતળના લોકે: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૨. ભૂતળના લોકે|મનહર છંદ}} <poem> ભૂતળના લોકે એક સમે ઇંદ્રભુવનમાં, જૈને જુદી જુદી ભેટ ભાવથી ધરાવી છે; ગ્રીકે તો ઈસાપનીતિ આરબે નાઇટ, ઇંગ– લીશે શેખ્સપીયરની પોથી પરઠાવી છે; હિંદુઓએ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 19: | Line 19: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૧૧. લોભી તથા કંજુસ વિષે | ||
|next = | |next = ૧૩. ચડતી પડતી વિષે | ||
}} | }} |
Latest revision as of 10:23, 21 April 2023
૧૨. ભૂતળના લોકે
મનહર છંદ
ભૂતળના લોકે એક સમે ઇંદ્રભુવનમાં,
જૈને જુદી જુદી ભેટ ભાવથી ધરાવી છે;
ગ્રીકે તો ઈસાપનીતિ આરબે નાઇટ, ઇંગ–
લીશે શેખ્સપીયરની પોથી પરઠાવી છે;
હિંદુઓએ હોંશ ધરી પંચતંત્રતણી પોથી,
આપી તે તો ઇન્દુને અધિક ભલી ભાવી છે
દાખે દલપતરામ બીજાઓની બંધ કરી,
હિંદુઓને હમેશાંની પાઘડી બંધાવી છે.