દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૧૩. ચડતી પડતી વિષે: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૩. ચડતી પડતી વિષે|}} <poem> સરખી સ્થિતિ સદૈવ દુનિયાની દીસે નહિ, ઉતરે ચડે અસલનોજ એવો ઢાળ છે; એક સમે મરદની મુછે રહી માન પામે, એક સમે તે જ તુચ્છ થાય તૂટ્યા વાળ છે; એક સમે ગલીચીમાં રહી ની...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 18: | Line 18: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૧૨. ભૂતળના લોકે | ||
|next = | |next = ૧૪. સીતાપતિએ ન જાણ્યું | ||
}} | }} |
Latest revision as of 10:24, 21 April 2023
૧૩. ચડતી પડતી વિષે
સરખી સ્થિતિ સદૈવ દુનિયાની દીસે નહિ,
ઉતરે ચડે અસલનોજ એવો ઢાળ છે;
એક સમે મરદની મુછે રહી માન પામે,
એક સમે તે જ તુચ્છ થાય તૂટ્યા વાળ છે;
એક સમે ગલીચીમાં રહી નીર ગંદુ થાય,
એક સમે એ જ મિષ્ટ થાય મેઘમાળ છે;
સુણો રૂડા રાજહંસ દાખે દલપતરામ,
દિવસે આકાશ એ જ રાત્રિએ પાતાળ છે.