યાત્રા/હૃદયદર્પણ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હૃદયદર્પણ|}} <poem> ઘણાક વદતા જ કે હૃદય નિર્મળું આરસી સમાન નિત ધારવું, પણ નિતાન્ત નૈર્મલ્ય એ પ્રભુનું વરદાન કે ન સમજું છું એ શાપ છે. હવે નથી જ એહ પાસ નિજ લેશ છાયા રહી, ન આકૃતિ, ન ભાવ;...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|હૃદય દર્પણ|}} | ||
<poem> | <poem> | ||
ઘણાક વદતા જ કે હૃદય નિર્મળું આરસી | ઘણાક વદતા જ કે હૃદય નિર્મળું આરસી | ||
સમાન નિત ધારવું, પણ નિતાન્ત નૈર્મલ્ય એ | સમાન નિત ધારવું, પણ નિતાન્ત નૈર્મલ્ય એ | ||
પ્રભુનું વરદાન કે ન સમજું | પ્રભુનું વરદાન કે ન સમજું હું એ શાપ છે. | ||
હવે નથી જ એહ પાસ નિજ લેશ છાયા રહી, | હવે નથી જ એહ પાસ નિજ લેશ છાયા રહી, | ||
ન આકૃતિ, ન ભાવ; નિર્મળ બની અહીં બેઠું છેઃ | ન આકૃતિ, ન ભાવ; નિર્મળ બની અહીં બેઠું છેઃ | ||
અનંત જગમાર્ગમાં પળત એની પાસે થઈ | અનંત જગમાર્ગમાં પળત એની પાસે થઈ | ||
પ્રવાસી નરનારની છબી ગ્રહે | પ્રવાસી નરનારની છબી ગ્રહે છ, કંજૂસ શું | ||
રહે છ મથી સર્વને ચપસી રાખવાને કને. | રહે છ મથી સર્વને ચપસી રાખવાને કને. | ||
અરે જગતનાં પરંતુ પળનાર તે કોણને | અરે જગતનાં પરંતુ પળનાર તે કોણને | ||
પડી જ કંઈ કે અહીં વિરમી લેશ | પડી જ કંઈ કે અહીં વિરમી લેશ વાસો કરે? | ||
હશે કંઈક માર્ગમાં અણગણ્યા અરીસા સમું | હશે કંઈક માર્ગમાં અણગણ્યા અરીસા સમું | ||
અહીં ય પણ આ ઉભેલું લલચાવવા-માનીને | અહીં ય પણ આ ઉભેલું લલચાવવા-માનીને | ||
લિયે નિજ સ્વરૂપ જોઈ, હરખી, | લિયે નિજ સ્વરૂપ જોઈ, હરખી, ઠસો કૈં કરી, | ||
બધાં નિજ પળે પળે; હૃદય આ | બધાં નિજ પળે પળે; હૃદય આ દિનાન્તે અને | ||
અટૂલું રહી જાય છે, ગહન રાત્રિની માત્ર ત્યાં | અટૂલું રહી જાય છે, ગહન રાત્રિની માત્ર ત્યાં | ||
અનંત પુલકાવલીભરી લલામ કાયા તણો | અનંત પુલકાવલીભરી લલામ કાયા તણો | ||
રહે છ | રહે છ કટકો વસી સઘન શ્યામ રંગે ભર્યો. | ||
{{Right|નવેમ્બર, ૧૯૩૮}} | {{Right|નવેમ્બર, ૧૯૩૮}} | ||
</poem> | </poem> |
Revision as of 16:32, 8 May 2023
હૃદય દર્પણ
ઘણાક વદતા જ કે હૃદય નિર્મળું આરસી
સમાન નિત ધારવું, પણ નિતાન્ત નૈર્મલ્ય એ
પ્રભુનું વરદાન કે ન સમજું હું એ શાપ છે.
હવે નથી જ એહ પાસ નિજ લેશ છાયા રહી,
ન આકૃતિ, ન ભાવ; નિર્મળ બની અહીં બેઠું છેઃ
અનંત જગમાર્ગમાં પળત એની પાસે થઈ
પ્રવાસી નરનારની છબી ગ્રહે છ, કંજૂસ શું
રહે છ મથી સર્વને ચપસી રાખવાને કને.
અરે જગતનાં પરંતુ પળનાર તે કોણને
પડી જ કંઈ કે અહીં વિરમી લેશ વાસો કરે?
હશે કંઈક માર્ગમાં અણગણ્યા અરીસા સમું
અહીં ય પણ આ ઉભેલું લલચાવવા-માનીને
લિયે નિજ સ્વરૂપ જોઈ, હરખી, ઠસો કૈં કરી,
બધાં નિજ પળે પળે; હૃદય આ દિનાન્તે અને
અટૂલું રહી જાય છે, ગહન રાત્રિની માત્ર ત્યાં
અનંત પુલકાવલીભરી લલામ કાયા તણો
રહે છ કટકો વસી સઘન શ્યામ રંગે ભર્યો.
નવેમ્બર, ૧૯૩૮