યાત્રા/મેં માન્યું 'તું: Difference between revisions

પ્રૂફ રીડિંગ સંપન્ન
(Created page with "{{SetTitle}} {{Heading|મેં માન્યું 'તું|}} <poem> મેં માન્યું 'તું હૃદય મુજ છે વ્યોમ જેવું વિરાટ, જેમાં લાખો પ્રણયદ્યુતિઓ દીપતી તો ય તે તો ખાલી ર્હેશે સભર તિમિરે શાશ્વત શ્યામ વ્યગ્ર. આજે જોઉં પણ હૃદયમાં...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|મેં માન્યું 'તું|}}
{{Heading|મેં માન્યું ’તું|}}


<poem>
<poem>
મેં માન્યું 'તું હૃદય મુજ છે વ્યોમ જેવું વિરાટ,
મેં માન્યું ’તું હૃદય મુજ છે વ્યોમ જેવું વિરાટ,
જેમાં લાખો પ્રણયદ્યુતિઓ દીપતી તો ય તે તો
જેમાં લાખો પ્રણયદ્યુતિઓ દીપતી તો ય તે તો
ખાલી ર્હેશે સભર તિમિરે શાશ્વત શ્યામ વ્યગ્ર.
ખાલી ર્‌હેશે સભર તિમિરે શાશ્વત શ્યામ વ્યગ્ર.


આજે જોઉં પણ હૃદયમાં એ વિરાટત્વ ના ના,
આજે જોઉં પણ હૃદયમાં એ વિરાટત્વ ના ના,
Line 15: Line 15:
એ તો પેલા તમસ–રસિત વ્યોમની મેર ન્યાળી,
એ તો પેલા તમસ–રસિત વ્યોમની મેર ન્યાળી,
એનું લક્ષાવધિ દ્યુતિ છતાં શ્યામ દારિદ્રય ચીંધી,
એનું લક્ષાવધિ દ્યુતિ છતાં શ્યામ દારિદ્રય ચીંધી,
પિતા કેરા જય ધવલના અટ્ટહાસ્ય લસે છે!
પોતા કેરા જય ધવલના અટ્ટહાસ્ય લસે છે!
{{Right|નવેમ્બર, ૧૯૩૮}}
{{Right|નવેમ્બર, ૧૯૩૮}}
</poem>
</poem>