17,546
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મેં માન્યું 'તું|}} <poem> મેં માન્યું 'તું હૃદય મુજ છે વ્યોમ જેવું વિરાટ, જેમાં લાખો પ્રણયદ્યુતિઓ દીપતી તો ય તે તો ખાલી ર્હેશે સભર તિમિરે શાશ્વત શ્યામ વ્યગ્ર. આજે જોઉં પણ હૃદયમાં...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|મેં માન્યું | {{Heading|મેં માન્યું ’તું|}} | ||
<poem> | <poem> | ||
મેં માન્યું | મેં માન્યું ’તું હૃદય મુજ છે વ્યોમ જેવું વિરાટ, | ||
જેમાં લાખો પ્રણયદ્યુતિઓ દીપતી તો ય તે તો | જેમાં લાખો પ્રણયદ્યુતિઓ દીપતી તો ય તે તો | ||
ખાલી | ખાલી ર્હેશે સભર તિમિરે શાશ્વત શ્યામ વ્યગ્ર. | ||
આજે જોઉં પણ હૃદયમાં એ વિરાટત્વ ના ના, | આજે જોઉં પણ હૃદયમાં એ વિરાટત્વ ના ના, | ||
Line 15: | Line 15: | ||
એ તો પેલા તમસ–રસિત વ્યોમની મેર ન્યાળી, | એ તો પેલા તમસ–રસિત વ્યોમની મેર ન્યાળી, | ||
એનું લક્ષાવધિ દ્યુતિ છતાં શ્યામ દારિદ્રય ચીંધી, | એનું લક્ષાવધિ દ્યુતિ છતાં શ્યામ દારિદ્રય ચીંધી, | ||
પોતા કેરા જય ધવલના અટ્ટહાસ્ય લસે છે! | |||
{{Right|નવેમ્બર, ૧૯૩૮}} | {{Right|નવેમ્બર, ૧૯૩૮}} | ||
</poem> | </poem> |
edits