17,611
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વિશ્વ આખું|}} <poem> વિશ્વ આખું ગુલગુલાબી થૈ ગયું, ઓઠ મેં તારા ગુલાબી ચૂમિયા જ્યારે પ્રથમ, મેં લહ્યું ત્યારે પ્રથમ, કે ઓષ્ઠના ટુકડા વિષે બે શું વસ્યું સામર્થ્ય છે! ને વૃક્ષની ખરત...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 14: | Line 14: | ||
જાણે વસંતિલ પામરી! | જાણે વસંતિલ પામરી! | ||
ને એક | ને એક ઢેફું ધૂળનું મેં ઊંચક્યું, | ||
મસળ્યું અને, | મસળ્યું અને, | ||
એની અહા તે રજ ઊડી ચોમેર | એની અહા તે રજ ઊડી ચોમેર ર્હૈ, | ||
કો સુનેરી કમળના | કો સુનેરી કમળના | ||
મઘમઘ પરાગ સમી અહા! | મઘમઘ પરાગ સમી અહા! | ||
Line 26: | Line 26: | ||
કે એય તો બદલાઈ કે તેવી જ છે? | કે એય તો બદલાઈ કે તેવી જ છે? | ||
એ ચરણની રજ | એ ચરણની રજ શોધવા હું ઝૂકિયો ને જોયું મેં : | ||
કો રાત આખી નીતરેલાં આંસુડાં | |||
એ ચરણથી રજ સાવ ધોઈ હતાં ગયાં! | એ ચરણથી રજ સાવ ધોઈ હતાં ગયાં! | ||
Line 37: | Line 37: | ||
કંકણ તહીં રણકી રહ્યાં, | કંકણ તહીં રણકી રહ્યાં, | ||
દાબેલ હસવું ઝરણ શું | દાબેલ હસવું ઝરણ શું | ||
મુજ કાન | મુજ કાન કેરી સોડમાં ગુંજી રહ્યું! | ||
ને નૂપુરે ઝંકાર ત્યાં જાગ્રત થયા, | ને નૂપુરે ઝંકાર ત્યાં જાગ્રત થયા, | ||
દાબેલ | દાબેલ આંખો માહરી એ દોરતા, | ||
ઝંકારતા, એ ચરણ મારા ચરણને પ્રેરી રહ્યા. | ઝંકારતા, એ ચરણ મારા ચરણને પ્રેરી રહ્યા. | ||
Line 48: | Line 48: | ||
કાળી નિશા કેરી ફરી વળશે પીંછી? | કાળી નિશા કેરી ફરી વળશે પીંછી? | ||
હળવેકથી મુજ આંખ પરનો ભાર ત્યાં | હળવેકથી મુજ આંખ પરનો ભાર ત્યાં હળવો થયો. | ||
જેવો ગુલાબી રંગ ખીલ્યો વિશ્વના અંગાંગમાં | જેવો ગુલાબી રંગ ખીલ્યો વિશ્વના અંગાંગમાં | ||
::: તારા પ્રથમના ચુંબને, | ::: તારા પ્રથમના ચુંબને, | ||
તેવો ગુલાબી રંગ | તેવો ગુલાબી રંગ ખીલ્યો પાંપણો મુજ પૂંઠળે; | ||
:: ભીતરે અંગાંગમાં, | :: ભીતરે અંગાંગમાં, | ||
:: તારા પ્રથમ આલિંગને. | :: તારા પ્રથમ આલિંગને. |
edits