યાત્રા/ગુંજ ગુંજ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ગુંજ ગુંજ|}} <poem> ગુંજ ગુંજ ભમરા ગુન ગુન ગુન, આજ વસંત વસંત વને વન. આજ મલયની લહર લળી લળી, મન ઉંબર પર જાય ઢળી ઢળી, કંઠ કંઠ ભમતું કે ગાણું {{space}} આજ ઝમી ઊઠે છે ઝેન ઝન. ગુંજ ગુંજo આજ પુષ્પને...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 8: | Line 8: | ||
આજ મલયની લહર લળી લળી, | આજ મલયની લહર લળી લળી, | ||
મન ઉંબર પર જાય ઢળી ઢળી, | મન ઉંબર પર જાય ઢળી ઢળી, | ||
કંઠ કંઠ ભમતું | કંઠ કંઠ ભમતું કો ગાણું | ||
{{space}} આજ ઝમી ઊઠે છે | {{space}} આજ ઝમી ઊઠે છે ઝન ઝન. ગુંજ ગુંજo | ||
આજ પુષ્પને પાંખ મળી છે, | આજ પુષ્પને પાંખ મળી છે, |
Revision as of 15:54, 14 May 2023
ગુંજ ગુંજ
ગુંજ ગુંજ ભમરા ગુન ગુન ગુન,
આજ વસંત વસંત વને વન.
આજ મલયની લહર લળી લળી,
મન ઉંબર પર જાય ઢળી ઢળી,
કંઠ કંઠ ભમતું કો ગાણું
આજ ઝમી ઊઠે છે ઝન ઝન. ગુંજ ગુંજo
આજ પુષ્પને પાંખ મળી છે,
આજ આંખને આંખ જડી છે,
આજ મિલનની મધુર ઘડી છે,
ઓ બાજે છે નૂપુર રણઝણ. ગુંજ ગુંજo
હું ઝંખું, તે મુજને ઝંખે,
આજ હવે કંટક નહિ ડંખે,
આવી ઊભી એ ગગન ઝરૂખે,
જો આંસુની બિરષા છન છન. ગુંજ ગુંજo
ફેબ્રુઆરી, ૧૯૪૬