યાત્રા/ઝીણું ઝરણું: Difference between revisions
Jump to navigation
Jump to search
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
(formatting corrected.) |
||
Line 2: | Line 2: | ||
{{Heading|ઝીણું ઝરણું|}} | {{Heading|ઝીણું ઝરણું|}} | ||
<poem> | {{block center|<poem> | ||
આ એક અહીં ઝીણું ઝરણું, | આ એક અહીં ઝીણું ઝરણું, | ||
કો વનપરીનું ભમતું ચરણું. | કો વનપરીનું ભમતું ચરણું. | ||
{{ | {{gap|3em}}આ એક અહીં ઝીણું ઝરણું. | ||
કો પંખીડું કલકલ ટહુકે, | કો પંખીડું કલકલ ટહુકે, | ||
કો વેલ લચી ફુલફુલ ઝકે, | કો વેલ લચી ફુલફુલ ઝકે, | ||
મારું મનડું માઝા આંહી મૂકે. | મારું મનડું માઝા આંહી મૂકે. | ||
{{ | {{gap|3em}}આ એક અહીં ઝીણું ઝરણું. | ||
કો સૌરભ વહી લાવી લહરી, | કો સૌરભ વહી લાવી લહરી, | ||
કો છલકી શી મધુની ગગરી, | કો છલકી શી મધુની ગગરી, | ||
મારી આંખ પીએ ઘૂંટઘૂંટ ભરી. | મારી આંખ પીએ ઘૂંટઘૂંટ ભરી. | ||
{{ | {{gap|3em}}આ એક અહીં ઝીણું ઝરણું. | ||
ઓ સારસ જોડ ઊડી ગગને, | ઓ સારસ જોડ ઊડી ગગને, | ||
આ તરુવર ડોલી રહ્યાં પવને, | આ તરુવર ડોલી રહ્યાં પવને, | ||
મારું સ્વપ્ન રમે જાણે આજ વને. | મારું સ્વપ્ન રમે જાણે આજ વને. | ||
{{ | {{gap|3em}}આ એક અહીં ઝીણું ઝરણું. | ||
{{Right|૧૨ ઑક્ટોબર, ૧૯૪૭}} | |||
<small>{{Right|૧૨ ઑક્ટોબર, ૧૯૪૭}}</small> | |||
</poem>}} | |||
<br> | <br> |
Latest revision as of 14:46, 19 May 2023
ઝીણું ઝરણું
આ એક અહીં ઝીણું ઝરણું,
કો વનપરીનું ભમતું ચરણું.
આ એક અહીં ઝીણું ઝરણું.
કો પંખીડું કલકલ ટહુકે,
કો વેલ લચી ફુલફુલ ઝકે,
મારું મનડું માઝા આંહી મૂકે.
આ એક અહીં ઝીણું ઝરણું.
કો સૌરભ વહી લાવી લહરી,
કો છલકી શી મધુની ગગરી,
મારી આંખ પીએ ઘૂંટઘૂંટ ભરી.
આ એક અહીં ઝીણું ઝરણું.
ઓ સારસ જોડ ઊડી ગગને,
આ તરુવર ડોલી રહ્યાં પવને,
મારું સ્વપ્ન રમે જાણે આજ વને.
આ એક અહીં ઝીણું ઝરણું.
૧૨ ઑક્ટોબર, ૧૯૪૭