યાત્રા/પળું છું: Difference between revisions
Jump to navigation
Jump to search
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
(formatting corrected.) |
||
Line 2: | Line 2: | ||
{{Heading|પળું છું|}} | {{Heading|પળું છું|}} | ||
<poem> | {{block center| <poem> | ||
ધરાનાં પાર્થિવ્યો પરહરી પળું છું તવ કને, | ધરાનાં પાર્થિવ્યો પરહરી પળું છું તવ કને, | ||
મને લેજે તારી પરમ ચિતિને અંક, જનની! | મને લેજે તારી પરમ ચિતિને અંક, જનની! | ||
પ્રભુત્વે તારા દૈ રસી, કસી ઋતે, દેવગણની | પ્રભુત્વે તારા દૈ રસી, કસી ઋતે, દેવગણની | ||
મુદાની ગંગા દૈ જગ પર ભલે પાઠવ મને. | મુદાની ગંગા દૈ જગ પર ભલે પાઠવ મને. | ||
<small>{{Right|ઑગસ્ટ, ૧૯૪૩}}</small> | |||
</poem>}} | |||
<br> | <br> | ||
<br> | <br> |
Latest revision as of 03:37, 20 May 2023
પળું છું
ધરાનાં પાર્થિવ્યો પરહરી પળું છું તવ કને,
મને લેજે તારી પરમ ચિતિને અંક, જનની!
પ્રભુત્વે તારા દૈ રસી, કસી ઋતે, દેવગણની
મુદાની ગંગા દૈ જગ પર ભલે પાઠવ મને.
ઑગસ્ટ, ૧૯૪૩