યાત્રા/યદિ જોવું –: Difference between revisions
Jump to navigation
Jump to search
(formatting corrected.) |
(formatting corrected.) |
||
Line 2: | Line 2: | ||
{{Heading|યદિ જોવું –|}} | {{Heading|યદિ જોવું –|}} | ||
<poem> | {{block center|<poem> | ||
યદિ જોવા મન ચાહ્ય ચન્દ્રમા | યદિ જોવા મન ચાહ્ય ચન્દ્રમા | ||
અકલંક કલા બધી ખીલ્યો, | અકલંક કલા બધી ખીલ્યો, | ||
Line 20: | Line 20: | ||
ત્યહીં ચન્દ્ર, ત્યહીં ભાનુ, સાગર, | ત્યહીં ચન્દ્ર, ત્યહીં ભાનુ, સાગર, | ||
ઉડુઓનો ત્યહીં ભવ્ય આકર! | ઉડુઓનો ત્યહીં ભવ્ય આકર! | ||
<small>{{Right|૨૦ મે, ૧૯૪૩}}</small> | <small>{{Right|૨૦ મે, ૧૯૪૩}}</small> | ||
</poem>}} | |||
<br> | <br> | ||
<br> | <br> |
Latest revision as of 15:51, 20 May 2023
યદિ જોવું –
યદિ જોવા મન ચાહ્ય ચન્દ્રમા
અકલંક કલા બધી ખીલ્યો,
પ્રહરે આઠ સદા નભે
રવિ સંગે — ઉડુ સંગ પ્રોજવલ્યો;
યદિ વા મન જો ’વગાહવા
અલુણા જલસાગરે; જ્યહીં
ભરતી નહિ કો ન ઓટ કો,
સભરાભર જ્યાં જલો છલે;
વસુધાતલ તો મનુષ્ય છે
પ્રગટ્યું એકલ વા કહો દ્વય,
અથવા બે જન તે જ એક છે
દૃગ તેને દૃગ માંડ તું જઈ.
ત્યહીં ચન્દ્ર, ત્યહીં ભાનુ, સાગર,
ઉડુઓનો ત્યહીં ભવ્ય આકર!
૨૦ મે, ૧૯૪૩