યાત્રા/એક જ્યોત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
(formatting corrected.)
Line 2: Line 2:
{{Heading|એક જ્યોત| }}
{{Heading|એક જ્યોત| }}


<poem>
{{block center| <poem>
{{space}}મેં એક જ્યોત ઝંખી,
{{space}}મેં એક જ્યોત ઝંખી,
{{space}} મુજને રોમ રોમ ગઈ ડંખી.
{{space}} મુજને રોમ રોમ ગઈ ડંખી.
Line 17: Line 17:
કંઈ શીશ પરે નવ શીશ જડે,
કંઈ શીશ પરે નવ શીશ જડે,
{{space}}   કોઈ પ્રીત પરમ પડછંદી. મેં એકo
{{space}}   કોઈ પ્રીત પરમ પડછંદી. મેં એકo
</poem>


{{Right|૨૨ સપ્ટેમ્બર, ૧૯૪૭}}
 
<small>{{Right|૨૨ સપ્ટેમ્બર, ૧૯૪૭}} </small>
</poem>}}
<br>
<br>
<br>
<br>

Revision as of 01:31, 21 May 2023

એક જ્યોત

         મેં એક જ્યોત ઝંખી,
          મુજને રોમ રોમ ગઈ ડંખી.

એ નહીં સૂરજમાં, નહી સોમમાં,
નહીં ભોમમાં, નહીં વ્યોમમાં;
                   એ અજબ અગન રસબંકી. મેં એકo

એ રંગરંગની રાત સમી,
એ પુલક પુલક પરભાત સમી;
                   એ મધુર મુરત અકલંકી. મેં એકo

કંઈ નયનનમાં નયનાં ઊઘડે,
કંઈ શીશ પરે નવ શીશ જડે,
          કોઈ પ્રીત પરમ પડછંદી. મેં એકo


૨૨ સપ્ટેમ્બર, ૧૯૪૭