ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ધૂમકેતુ/પૃથ્વી અને સ્વર્ગ: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
No edit summary
No edit summary
Line 2: Line 2:
{{Heading|પૃથ્વી અને સ્વર્ગ | ધૂમકેતુ}}
{{Heading|પૃથ્વી અને સ્વર્ગ | ધૂમકેતુ}}
{{Poem2Open}}
{{Poem2Open}}

{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/f/f3/Pruthvi_and_Swarg.mp3

પૃથ્વી અને સ્વર્ગ • ધૂમકેતુ • ઑડિયો પઠન: ક્રિષ્ના વ્યાસ

જ્યાં સતલજનાં ઉતાવળાં વેગભર્યાં પાણી હિમાલયની તળેટીનો ભાગ છોડીને પંજાબના મેદાનમાં પ્રવેશ કરે છે, ત્યાં ગગનચુંબી ડુંગરાઓની પરંપરા અને નાંખી નજર ન પહોંચે તેવાં લાંબાંલાંબાં મેદાનો, એકબીજાં સાથે હાથમાં હાથ મિલાવી આજે સૈકાઓ થયાં ઘાટી મૈત્રી સાધી રહ્યાં છે.