કૃતિકોશ/પ્રવાસ: Difference between revisions
(headernav2 ઉમેર્યું) |
No edit summary |
||
Line 933: | Line 933: | ||
|} | |} | ||
<center><big><big>❒</big></big></center> | |||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = નિબંધ | |previous = નિબંધ | ||
|next = હાસ્યસાહિત્ય | |next = હાસ્યસાહિત્ય | ||
}} | }} |
Latest revision as of 09:24, 13 August 2023
૧૦. પ્રવાસ
સમયદર્શી વિગતો બતાવે છે કે અર્વાચીનકાળના પ્રારંભિક તબક્કે સ્થળદર્શન, ને પ્રવાસકથન સુદ્ધાં, પદ્યરૂપે આલેખાયું છે. વિદેશપ્રવાસ – મુખ્યત્વે ઈંગ્લેન્ડના – શરૂ થયા ત્યારથી ગદ્યમાં પણ પ્રવાસવર્ણનો ને પ્રવાસકથનો શરૂ થયાં. ઇગ્લેન્ડ પછી ચીન, ઈરાન, જાપાન, (ક્યાંક) અમેરિકા, યુરપના વિવિધ દેશો સમેત ‘વિશ્વપ્રવાસ’નાં કથન આવવા લાગ્યાં. ભારતનાં સૌંદર્યધામો ને તીર્થધામો, ગુજરાતનાં સ્થળો વિશે પણ પ્રવાસવર્ણન આવવા લાગ્યાં. |
૧૮૩૧-૧૮૪૦ | |
૧૮૩૯ | ઈંગ્લેન્ડનું વર્ણન, ડિસ્ક્રીપ્શન ઑફ ઈંગ્લેન્ડ[અનુ. કે બે શીર્ષક?] – શાસ્ત્રી ગંગાધર |
૧૮૩૯ | શ્રી ઇંગ્લેન્ડ દેશની મુખતેશર અને શેહેલ વાર્તા – શહેરયારજી પેશતનજી |
૧૮૪૧-૧૮૫૦ | |
૧૮૪૪ | ચીન – કાવસજી સોરાબજી |
૧૮૪૪, ૪૮ | ચીનનો અહેવાલ : ૧, ૨ – પટેલ કાવસજી સોરાબજી |
૧૮૬૧-૧૮૭૦ | |
૧૮૬૧ | ગરેટ બરીટન ખાતેની મુસાફરી(સચિત્ર) – કરાકા ડોસાભાઈ |
૧૮૬૨ | અમેરિકાની મુસાફરીનું વર્ણન – પીરોજશાહ મહેરહોમજી [એક પારસી ઘરહસથ] (સંપા. અજયસિંહ ચૌહાણ, ૨૦૧૮) |
૧૮૬૨ | મુંબઈ શહેરનું વર્ણન – પટેલ મગનલાલ નરોત્તમદાસ |
૧૮૬૪ | ઈંગ્લાંડની મુસાફરીનું વર્ણન – નીલકંઠ મહીપતરામ૨ ( સાહિત્યકોશ ‘૧૮૬૨’ લખે છે તે ખોટું વર્ષ છે.) |
૧૮૬૪ | જૂનાગઢનો ભોમિયો – એક પ્રવાસી |
૧૮૬૪ | ઈરાનની મુસાફરી – હતરિયા માણેકજી લીમજીહોસંગ |
૧૮૬૪ | હરકુંવર શેઠાનીની યાત્રા= પીલ્ગ્રીમેજ ઑફ હરકુંવર શેઠાની – વ્યાસ ઇચ્છાશંકર |
૧૮૬૬ | ઇંગ્લંડમાં પ્રવાસ – કરસનદાસ મૂળજી |
૧૮૬૭ | ઇંગ્લંડમાં પ્રવાસ (બીજી, સચિત્ર) – કરસનદાસ મૂળજી |
૧૮૬૯ | દક્ષિણના કેટલાક ભાગની મુસાફરી – ધીરજરામ જગજીવનરામ |
૧૮૭૦ | દક્ષિણ હિન્દુસ્થાનમાં મુસાફરી – તાલેયારખાન દીનશાહ અરદેશર |
૧૮૭૧-૧૮૮૦ | |
૧૮૭૧ | હિંદુસ્તાનમાં મુસાફરી – મુસ અરદેશર |
૧૮૮૧-૧૮૯૦ | |
૧૮૮૨ | ઈરાનમાં મુસાફરી – કેઆસના કાવશજી દીનશાહજી |
૧૮૮૩ | યૂરોપના જુદાજુદા દેશો તરફ કરેલી મુસાફરીની નોંધ – પીટીટ ફરામજી |
૧૮૮૬ | રામેશ્વરાદિ દક્ષિણયાત્રા વર્ણન – જોશી હરિશંકર |
૧૮૮૭ | મુંબાઈથી કાશ્મીર – મર્ઝબાન જાંહાંગીર બેહરામજી ‘બાબા આદમ’ |
૧૮૮૯ | યૂરોપ, અમેરિકા, જાપાન અને ચીન તરફ કરેલી મુસાફરીની નોંધ (સચિત્ર) – પીટીટ ફરામજી |
૧૮૯૦ | ઇન્ડિયન આઈ ઑન ઇંગ્લિંશ લાઈફ [અં.] – મલબારી બહેરામજી |
૧૮૯૧-૧૯૦૦ | |
૧૮૯૧ | માથેરાન – પાઠક ગુલબાઈ ફરામજી |
૧૮૯૨ | દરિયાપારના દેશોની વાતો અથવા યૂરપખંડનું વર્ણન – ત્રવાડી ગણપતરામ |
૧૮૯૨ | ? જગતપ્રવાસ – નીલકંઠ મહીપતરામ |
૧૮૯૩ | ભરતખંડનો પ્રવાસ – લશ્કરી શંભુપ્રસાદ |
૧૮૯૪ | જંગબાર ભાટિયા પ્રવાસ – ઠક્કર જયરામ |
૧૮૯૫ | બેટ ગોમતીનો ભોમિયો – પોટા નારદલાલ |
૧૮૯૫ | પૃથ્વીની પ્રદક્ષિણા(સચિત્ર) – [હાજી] સુલેમાન શાહમહમદ પૂરું શીર્ષક : ‘પૃથ્વીની પ્રદક્ષિણા યાને દુનિયાના નામીચા શેહેરો અને અદ્ભુત કુદ્રતી દેખાવોવાળા મુલકો ખાતેની મુસાફરીની નોંધ’ |
૧૮૯૫ | જાપાનનું વર્ણન – ઉપાધ્યાય વાસુદેવ નરહર |
૧૮૯૬ | આબુ પ્રવાસપોથી – રાવળ બાપુલાલ મોહનલાલ |
૧૮૯૭ | ભરતખંડનો પ્રવાસ – કવિ ગિરધરલાલ |
૧૮૯૮ | બર્નિયરનો પ્રવાસ (અનુ.) – ભટ્ટ મણિલાલ છબારામ |
૧૯૦૧-૧૯૧૦ | |
૧૯૦૨ | ગોમંડલ પરિક્રમા – જાડેજા નંદકુંવરબા |
૧૯૦૪ | ઇંગ્લાંડ અને દક્ષિણ આફ્રિકાનો જળપ્રવાસ – પેટીવાળા આદરજી |
૧૯૦૫ | મહાબળેશ્વર પ્રવાસ – દીક્ષિત દત્તાત્રેય |
૧૯૦૬ | મોદીખાનેથી માર્સેલ્સ – મર્ઝબાન જાંહાંગીર બેહરામજી ‘બાબા આદમ’ |
૧૯૧૧-૧૯૨૦ | |
૧૯૧૫ | * પ્રવાસવર્ણન – કવિ શિવલાલ ધનેશ્વર ‘પ્રવાસવર્ણન’ નામના કાવ્યપુસ્તક (૧૮૮૬, જુઓ : ‘કવિતા’)ની આ બીજી આવૃત્તિમાં ઈંગ્લેન્ડ વિશેના કેટલાક પત્રો ઉમેરાયેલા છે – એટલા પૂરતું જ ગદ્યમાં |
૧૯૧૫ | હિન્દુસ્તાનની યાત્રા – દ્વિવેદી કાળિદાસ |
૧૯૧૫ | મુંબઈથી મદ્રાસ – બારભાયા જોકિશન |
૧૯૧૫ | વેલાતનું ગાયું દાસ્તાન – મર્ઝબાન જાંહાંગીર બેહરામજી ‘બાબા આદમ’ |
૧૯૧૯ | પાટણસિદ્ધપુરનો પ્રવાસ – મોદી રામલાલ |
૧૯૨૦ | પાવાગઢ – દેસાઈ રમણલાલ |
૧૯૨૦ આસપાસ | આબુ : ભા. ૧ થી ૫ – જયંતવિજયજી |
૧૯૨૦ આસપાસ | વિહારવર્ણન – જયંતવિજયજી |
૧૯૨૧-૧૯૩૦ | |
૧૯૨૧ | પંચકેદારની યાત્રા – કિકાણી રતિલાલ |
૧૯૨૧ | તીર્થયાત્ર વર્ણન – ખખ્ખર મગનલાલ |
૧૯૨૧ | યુરોપ-અમેરિકાનો પ્રવાસ – વકીલ સાકરલાલ |
૧૯૨૩ | મારો અમેરિકાનો પ્રવાસ – કંથારિયા મહાદેવપ્રસાદ |
૧૯૨૩ | પૂર્વ આફ્રિકાનો પ્રવાસ – દ્વિવેદી મણિલાલ જગજીવનભાઈ |
૧૯૨૪ | મારું કાશ્મીર પ્રયાણ – દ્વિવેદી મણિલાલ જગજીવનભાઈ |
૧૯૨૪ | હિમાલયનો પ્રવાસ – કાલેલકર દત્તાત્રેય ‘કાકાસાહેબ’ |
૧૯૨૬ | કૈલાસ અને માનસરોવર – કામદાર વૃજલાલ |
૧૯૨૬ | અર્બુદગમન – ક્રાઉસ શાર્લટ હેર્મન/સુભદ્રાદેવી |
૧૯૨૬ | જંગલમાં મંગલ – ક્રાઉસ શાર્લટ હેર્મન/સુભદ્રાદેવી |
૧૯૨૬ | મારી મુંબઈ બાહારની સેહેલ – મોદી જીવનજી |
૧૯૨૭ | યુરોપનાં સંસ્મરણો – કાપડિયા મોતીચંદ |
૧૯૨૮ | ઈરાનભૂમિનો ભોમ્યો – મુલ્લાં માણેક |
૧૯૨૮ | સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં – મેઘાણી ઝવેરચંદ |
૧૯૨૯ | ગિરિનાર – ક્રાઉસ શાર્લટ હેર્મન/સુભદ્રાદેવી |
૧૯૨૯ | ગુજરાત કાઠિયાવાડની મારી મુસાફરી – ક્રાઉસ શાર્લટ હેર્મન/સુભદ્રાદેવી |
૧૯૨૯ | બલુચિસ્તાન પર્યટન – દ્વિવેદી ચંદનબહેન |
૧૯૨૯ | નેપાળ અને આસામ ભ્રમણ – દ્વિવેદી મણિલાલ જગજીવનભાઈ |
૧૯૨૯ | કાશ્મીરથી નેપાળ – મહેતા હરિચંદ |
૧૯૩૦ | હિંદ પર્યટન – દ્વિવેદી મણિલાલ જગજીવનભાઈ |
૧૯૩૧-૧૯૪૦ | |
૧૯૩૧ | કુદરત અને કળાધામમાં વીસ દિવસ – શાહ ધીરજલાલ ટોકરશી |
૧૯૩૧ | અજંતાનો યાત્રી – શાહ ધીરજલાલ ટોકરશી |
૧૯૩૧ | અચલરાજ આબુ – શાહ ધીરજલાલ ટોકરશી |
૧૯૩૧ | બ્રહ્મદેશનો પ્રવાસ – કાલેલકર દત્તાત્રેય ‘કાકાસાહેબ’ |
૧૯૩૨ | ઈરાનમાં મુસાફરી – અંકલેસરીઆ મહેરબાનુ |
૧૯૩૨ | પેશાવરથી મોસ્કો – એક મુહાજરીન |
૧૯૩૩ | પ્રવાસનાં સંસ્મરણો – ત્રિવેદી રતિલાલ |
૧૯૩૩ | સોરઠને તીરે તીરે – મેઘાણી ઝવેરચંદ |
૧૯૩૩ | ખુશ્કી અને તરી – વૈદ્ય વિજયરાય |
૧૯૩૫ | ત્રિપુટીત્રય – ગોહિલ હિરસિંહજી |
૧૯૩૫ | આફ્રિકામાં ૧૧ માસ – ડોસાણી નારાયણજી |
૧૯૩૫ | ભારતયાત્રા : ભા. ૧, ૨ – પાઠક રામનારાયણ નાગરદાસ |
૧૯૩૫ આસપાસ | પ્રવાસપરાગ – દવે વજુભાઈ |
૧૯૩૫ આસપાસ | કાળાપાણીને પેલે પાર – પાઠક રામનારાયણ નાગરદાસ |
૧૯૩૬ | જાપાન, અમેરિકા અને યુરોપનો પ્રવાસ – ઝવેરી જમનાદાસ |
૧૯૩૬ | આર્યાવર્તયાત્રા – પટેલ બહેચરલાલ ‘વિહારી’ |
૧૯૩૬ | મોટરમાર્ગે હજનો પ્રવાસ – હકીમ હાજી મુહંમદહુસેન |
૧૯૩૭ | ઉદેપુર મેવાડ – બૂચ નટવરલાલ |
૧૯૩૮ | મહાબળેશ્વર – ગાંધી ભોગીલાલ |
૧૯૩૮ | સ્વર્ણભૂમિ – ઘારેખાન રમેશ |
૧૯૩૮ | સ્મૃતિ અને દર્શન – ત્રિવેદી રતિલાલ |
૧૯૩૮ | દાર્જિલિંગ – પટેલ વ્રજભાઈ |
૧૯૩૮ | જયપુર – પટેલ વ્રજભાઈ |
૧૯૩૮ | કાઠિયાવાડથી કન્યાકુમારી – વાળા સુરગવાળા |
૧૯૩૯ | આગ્રા – પટેલ વ્રજભાઈ |
૧૯૪૦ | પગદંડી – જોશી ગૌરીશંકર, ‘ધૂમકેતુ’ |
૧૯૪૦ | ૧૫ દિવસનો પ્રવાસ – મહેતા લાભુબહેન |
૧૯૪૦ | ભારતનો ભોમિયો – શુક્લ હર્ષદરાય |
૧૯૪૧-૧૯૫૦ | |
૧૯૪૧ | ભારતદર્શન – ચોક્સી સારાભાઈ |
૧૯૪૧ | દક્ષિણાયન – લુહાર ત્રિભુવનદાસ ‘સુંદરમ્’ |
૧૯૪૨ | બ્રહ્મદેશ – ઘારેખાન રમેશ |
૧૯૪૩ | મારી બિનજવાબદાર કહાણી [યુરોપપ્રવાસ] – મુનશી કનૈયાલાલ |
૧૯૪૪ | દક્ષિણ ભારતનાં તીર્થધામો – ગાંધી શાંતિલાલ |
૧૯૪૫ | રમણાશ્રમની મારી યાત્રા – આત્માકુરી ગોવિંદાચારલુ |
૧૯૪૫ | સુરતથી સિમલા : ભા. ૧,૨ – ભાવસાર નવલકાન્ત |
૧૯૪૫ આસપાસ | હિમાલયના પુણ્યપ્રદેશમાં – સંપટ ડુંગરશી |
૧૯૪૭ | કાવેરીનો જળધોધ – કર્ણિક માધવરાવ |
૧૯૪૭ | કલાકારની સંસારયાત્રા – રાવળ રવિશંકર |
૧૯૪૮ | ચન્દ્રભાગા – કર્ણિક માધવરાવ |
૧૯૪૮ | ભ્રમણ – ઘારેખાન રમેશ |
૧૯૪૮ | જય ગિરનારી – મડિયા ચુનીલાલ |
૧૯૫૦ | મહાબળેશ્વર ગાઈડ – ચોક્સી સારાભાઈ |
૧૯૫૦ | માદર વતન ઈરાન – બલસારા ફરામ |
૧૯૫૦ | હિમાલય યાને ઉત્તરાખંડ – રમણલાલ લલ્લુભાઈ |
૧૯૫૦ | નાનસેન : તેના પ્રવાસો – વસાવડા ઈન્દ્ર |
૧૯૫૦ આસપાસ | પવિત્ર હિમાલય પ્રવાસ – દેસાઈ પદ્માવતી |
૧૯૫૧-૧૯૬૦ | |
૧૯૫૧ | પૂર્વ આફ્રિકામાં – કાલેલકર દત્તાત્રેય ‘કાકાસાહેબ’ |
૧૯૫૨ | ગુર્જરીના હૈયે – પટેલ ગોવિંદભાઈ ડી. |
૧૯૫૨ | શર્કરાદ્વીપ અને મોરેશિયસ – કાલેલકર દત્તાત્રેય ‘કાકાસાહેબ’ |
૧૯૫૩ | રશિયા અને માનવશાંતિ – દેસાઈ રમણલાલ |
૧૯૫૩ | શત્રુંજયતીર્થદર્શન – દોશી ફૂલચંદ |
૧૯૫૩ | કૈલાસદર્શન – પારેખ નવનીત |
૧૯૫૪ | કાશ્મીર – કવિ શાન્તાબહેન |
૧૯૫૪ | સપ્તાહમાંથી સપ્તતીર્થી – ત્રિપાઠી મણિભાઈ (+ અન્ય) |
૧૯૫૪ | જય શ્રી બદરીકેદારનાથ – પકવાસા પૂર્ણિમા |
૧૯૫૪ | મારો ચીનનો પ્રવાસ – વ્યાસ રવિશંકર ‘રવિશંકર મહારાજ’ |
૧૯૫૪ | ચીનમાં ૫૪ દિવસ – જોશી ઉમાશંકર |
૧૯૫૫ | મારી નૂતન ભારતની યાત્રા – અઢિયા વીરેન્દ્ર |
૧૯૫૫ | યૂરોપની વાટેથી – પટેલ દાદુભાઈ |
૧૯૫૫ | એવરેસ્ટનું આરોહણ – શાહ રમણલાલ ચીમનલાલ |
૧૯૫૬ | ચીનમાં સાત અઠવાડિયાં – પરીખ હરિવલ્લભદાસ |
૧૯૫૬ | મેં દીઠાં નવાં માનવી – રાવળ રવિશંકર |
૧૯૫૭ | નૂતન ભારતનાં તીરથ : ૧ થી ૫ – પટેલ પીતાંબર |
૧૯૫૭ | સ્થળચિત્રો – પરીખ લીનાબહેન |
૧૯૫૭ | ઇંગ્લૅન્ડની સંસ્કારયાત્રા – પુરાણી અંબાલાલ |
૧૯૫૮ | વૈશાલી – આચાર્ય વિજયેન્દ્રસૂરિ |
૧૯૫૮ | ઉત્તરાપથ – ઘારેખાન રમેશ (બી. આ.) |
૧૯૫૮ | પૂર્વ આફ્રિકા દર્શન – ચોક્સી સારાભાઈ |
૧૯૫૮ | કેદારબદ્રીની યાત્રા – પુરાણિક મણિલાલ |
૧૯૫૮ | કૈલાસ માનસરોવરદર્શન – રમણલાલ બાબુભાઈ |
૧૯૫૮ | ઊગમણો દેશ (જાપાન) – કાલેલકર દત્તાત્રેય ‘કાકાસાહેબ’ |
૧૯૫૮ | શ્રીનંદા – મહેતા યશોધર |
૧૯૫૯ | નૂતન ભારતનાં તીર્થસ્થળો – દેસાઈ અંબેલાલ ગો. |
૧૯૫૯ | પથિકનો પ્રવાસ-તેવીસ વર્ષ પછી – પુરાણી અંબાલાલ |
૧૯૫૯ | જગતપ્રવાસપ્રસાદી – બસિયા કાળુભાઈ ‘જગતપ્રવાસી’ |
૧૯૫૯ | પ્રદક્ષિણા – સાંડેસરા ભોગીલાલ |
૧૯૬૦ | પૂર્વાયન અગસ્ત્યને પગલે પગલે : ૧ – પારેખ નવનીત |
૧૯૬૦ | પ્રવાસપત્રો – અનડા છોટુભાઈ |
૧૯૬૦ | ૪૪ રાત્રિઓ – મહેતા યશોધર |
૧૯૬૧-૧૯૭૦ | |
૧૯૬૨ | માથેરાન ગાઈડ – ચોક્સી સારાભાઈ |
૧૯૬૨ | ભમિયે ગુજરાતે ન રેલપાટે ન વાટે – મહેતા ચંદ્રવદન |
૧૯૬૨ | રમ્યભૂમિ ગુજરાત – નાયક રતિલાલ |
૧૯૬૩ | અમેરિકાની અનુભવયાત્રા – દાસ વર્ષા |
૧૯૬૩ | મેં જોયો આ ભારત દેશ – પટેલ રમણભાઈ ધ. |
૧૯૬૩ | હોકાઈડોથી ક્યુશુ [જાપાન] – પરીખ મોહન |
૧૯૬૩ | નેફા, ભારતની ઈશાની સરહદ – મહેતા રશ્મિનભાઈ |
૧૯૬૪ | હિમાલયની પત્રયાત્રા – ચાવડા કિશનસિંહ |
૧૯૬૪ | કાશ્મીરદર્શન – ઝવેરી નવીનચંદ્ર |
૧૯૬૪ | બરફ રસ્તે બદરીનાથ – દવે હિંમતલાલ ‘સ્વામી આનંદ’ (+ પ્રબોધાનંદ સ્વામી) |
૧૯૬૪ | શ્રી કૈલાસદર્શન – સદાવ્રતી નરભેરામ |
૧૯૬૪ | મા ધરતીને ખોળે – દેસાઈ નારાયણ |
૧૯૬૪-૧૯૬૮ | ચાલો દુનિયા જોવા : ભા. ૧ થી ૫ – દેસાઈ કૈલાસબેન તનુભાઈ |
૧૯૬૫ | સાબરકાંઠાની લોકગંગા – પટેલ ગોવિંદભાઈ ડી. |
૧૯૬૬ | અમર ભારત : ભા. ૧, ૨, ૩ – દવે જયંતકૃષ્ણ |
૧૯૬૬ | જર્મની આવું છે – દેસાઈ મીનુ |
૧૯૬૬ | પથિકની સંસ્કારયાત્રા – પુરાણી અંબાલાલ |
૧૯૬૬ | કોલંબસના હિંદુસ્તાનમાં – શાહ ગુણવંત |
૧૯૬૭ | શમણાં નંદનવનનાં – ભટ્ટ નિર્મળા |
૧૯૬૮ | મોરિશિયસ – દેસાઈ મીનુ |
૧૯૬૮ | ભારતની તીર્થયાત્રા – વકીલ અનંત (+ અન્ય) |
૧૯૬૮ | ચાલો દુનિયાની સફરે – મહેતા યશવન્ત |
૧૯૬૮ | કલાધામ ગુફાઓ – શુક્લ દુર્ગેશ |
૧૯૬૮ | અમારી ચાર ધામ યાત્રા – ઠક્કર હરુભાઈ મ. |
૧૯૬૯ | જીવનયાત્રા – અમીન રતિભાઈ |
૧૯૬૯ | અલગારી રખડપટ્ટી – ઝવેરી રસિક |
૧૯૬૯ | ચાલો કેદાર બદરીનાથ – દલાલ માલતી |
૧૯૬૯-૧૯૭૨ | ચાલો દુનિયા જોવા : ભા. ૧ થી ૫ – દેસાઈ કૈલાસબેન |
૧૯૭૦ | સફરનાં સંભારણા – ઝવેરી રસિક |
૧૯૭૦ | રખડપટ્ટી – પલાણ નરોત્તમ |
૧૯૭૦ | નવા ગગનની નીચે – બ્રોકર ગુલાબદાસ |
૧૯૭૧-૧૯૮૦ | |
૧૯૭૧ | પ્રવાસધામ પાવાગઢ – ત્રિપાઠી કાંતિલાલ |
૧૯૭૧ | એક ઝલક જાપાનની – સુરતી આબિદ |
૧૯૭૧ | ગુજરાતનાં યાત્રાધામો – સોની રમણલાલ |
૧૯૭૧ | પાવાગઢ – ત્રિપાઠી કાન્તિલાલ |
૧૯૭૨ | દર્શન અધૂરાં વસુંધરાનાં – શાહ રમણિકલાલ |
૧૯૭૨ | ચાલો દુનિયા જોવા : ભા. ૫ – દેસાઈ કૈલાસબેન |
૧૯૭૩ | અમેરિકા મારી દૃષ્ટિએ – ઝવેરી મનસુખલાલ |
૧૯૭૩ | રશિયામાં ૩૦ દિવસ – દેસાઈ બટુક છોટુભાઈ/બકુલેશ પટેલ |
૧૯૭૪ | દક્ષિણાપથ – ભૂતા મગનલાલ |
૧૯૭૫ | ભ્રમણરસ – ભટ્ટ ઈશ્વરચન્દ્ર |
૧૯૭૬ | નિજાનંદ – નીલકંઠ વિનોદિની |
૧૯૭૬ | ચાર ખૂણાનું વર્તુળ – પટેલ રમણભાઈ ધ. |
૧૯૭૬ | સુદામાએ દીઠી દ્વારામતી – પંડ્યા ચંદ્રકાન્ત |
૧૯૭૬ | એક રખડપટ્ટી - હિમાલયની ગોદમાં, પુષ્પોની વાડીમાં – ભટ્ટ રવીન્દ્ર |
૧૯૭૬ | આ પેલું રશિયા – મહેતા વાસુદેવ |
૧૯૭૬ | ઈશાન ભારતમાં અને આંદામાનમાં ટહુક્યા મોર – જોશી ઉમાશંકર |
૧૯૭૭ | સફર સો દિવસની - ભા. ૧, ૨ – ઠાકર ધીરુભાઈ |
૧૯૭૭ | ચીનપ્રવાસ – પરીખ લીનાબહેન |
૧૯૭૭ | ઈન્ગ્લૅન્ડમાં ૪૫ દિવસ અને બીજા લેખો –પંડ્યા વિષ્ણુકુમાર કુબેરલાલ |
૧૯૭૮ | જોયું મેં ઈશાન – ભટ્ટ નરેશ |
૧૯૭૮ | ગુજરાત ઍન્ડ ધ ગુજરાતીઝ – મલબારી બહેરામજી |
૧૯૭૮ | ચીન પ્રવાસ – સારાભાઈ લીના ‘લીના મંગળદાસ’ |
૧૯૭૯ | હૃદયની આંખે અમેરિકા – મહેતા જશવંત |
૧૯૭૯ | પાલેસ્તાઈનનો પ્રવાસ – રાઠોડ જસ્ટીન એલ. |
૧૯૮૦ | ઉત્તરાપથની યાત્રા – દવે હિંમતલાલ ‘સ્વામી આનંદ’ (+ અન્ય) |
૧૯૮૦ | વિદિશા – પટેલ ભોળાભાઈ |
૧૯૮૦ | ઉત્તર ધ્રુવની શોધસફર – શાહ રમણલાલ ચીમનલાલ |
૧૯૮૧-૧૯૯૦ | |
૧૯૮૧ | પૂર્વોત્તર – પટેલ ભોળાભાઈ |
૧૯૮૧ | હિમાલયની યાત્રા – પારેખ નવનીત |
૧૯૮૨ | જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા – જોશી શિવકુમાર |
૧૯૮૨ | પગલાં પડી ગયાં છે – જોશી શિવકુમાર |
૧૯૮૨ | ગ્રુસડાઈન ગોટ [વિદેશપ્રવાસ] – ત્રિવેદી યશવંત |
૧૯૮૨ | તમારે અમેરિકા જવું છે? – ગાંધી હીરાલાલ |
૧૯૮૨ | પેડલ પર પૃથ્વી પરકમ્મા – દેસાઈ મહેન્દ્ર |
૧૯૮૩ | વરુણના દેશમાં – ભટ્ટ નરેશ |
૧૯૮૩ | પાસપોર્ટની પાંખે : ૧ – શાહ રમણલાલ ચીમનલાલ |
૧૯૮૩ | ગરવી ગુજરાત – કુરૂવા ચૌલાબેન |
૧૯૮૩ | વાતો વિદેશી વિલાયતી – વ્યાસ કીર્તિભાઈ |
૧૯૮૩ | મારી કૈલાસ માનસરોવરની યાત્રા – શાહ રમેશભાઈ |
૧૯૮૩ | પિતૃભૂમિ ગુજરાત – બક્ષી ચંદ્રકાન્ત |
૧૯૮૪ | સોનવાડીથી સોના ધરતી – તાઈ અબ્બાસઅલી |
૧૯૮૪ | મારો પ્રવાસ – મેરાઈ શાંતિલાલ |
૧૯૮૪ | પ્રદેશે જય-વિજયના – શાહ રમણલાલ ચીમનલાલ |
૧૯૮૪ | આ પણ ગુજરાત છે દોસ્તો – જોશી વિદ્યુત |
૧૯૮૪ | ગુડ મોર્નિંગ, અમેરિકા – પટેલ મોહનલાલ |
૧૯૮૪ | હિમાલયનાં તીર્થસ્થાનો (મરાઠીમાં) – દવે હિંમતલાલ ‘સ્વામી આનંદ’ (ગુજ. અનુ. મૃણાલિની દેસાઈ) |
૧૯૮૫ | યુરોપદર્શન – મહેતા મૃદુલા |
૧૯૮૫ | વિદેશયાત્રાના પ્રેરક પ્રસંગો – સ્વામી સચ્ચિદાનંદ |
૧૯૮૫ | યુરોપ દર્શન – મહેતા ભૂપેન્દ્ર |
૧૯૮૫ | ચીનની ઝલક – શાહ જ્યોત્સનાબહેન |
૧૯૮૫ | સાત સાહસિકો ગંગાની સફરે – શાહ રમેશભાઈ |
૧૯૮૫ | યુરોપયાત્રા – જોશી ઉમાશંકર (+ જોશી નંદિની) |
૧૯૮૫ | અમેરિકા, અમેરિકા – બક્ષી ચંદ્રકાન્ત |
૧૯૮૬ | પૂર્વા – સેનગુપ્તા/શાહ પ્રીતિ |
૧૯૮૬ | વિદેશયાત્રાના પ્રેરક પ્રસંગો – સ્વામી સચ્ચિદાનંદ |
૧૯૮૭ | દિગદિગન્ત – સેનગુપ્તા/શાહ પ્રીતિ |
૧૯૮૭ | રાધે તારા ડુંગરિયા પર – પટેલ ભોળાભાઈ |
૧૯૮૭ | રશિયા, રશિયા – બક્ષી ચંદ્રકાન્ત |
૧૯૮૮ | શાલ્મલિ દ્વીપમાં – ભટ્ટ નરેશ |
૧૯૮૮ | સૂરજ સંગે દક્ષિણ પંથે – સેનગુપ્તા પ્રીતિ |
૧૯૮૯ | ચલો રે મનવા માનસરોવર – ચોક્સી અરુણા |
૧૯૮૯ | દેવોની ઘાટી – પટેલ ભોળાભાઈ |
૧૯૮૯ | ઊર્મિઓના દેશમાં વાદળના વેશમાં – વ્યાસ રજની |
૧૯૮૯ | અંતિમ ક્ષિતિજો – સેનગુપ્તા પ્રીતિ |
૧૯૯૦ | દેવતાત્મા હિમાલય – પટેલ ભોળાભાઈ |
૧૯૯૦ | ભમીએ ગુજરાત – વ્યાસ રજની |
૧૯૯૦ | ધવલ આલોક, ધવલ અંધાર – સેનગુપ્તા પ્રીતિ |
૧૯૯૦ | પૃથ્વીની પ્રદક્ષિણા – સ્વામી સચ્ચિદાનંદ |
૧૯૯૦ | દક્ષિણ આફ્રિકા – બક્ષી ચંદ્રકાન્ત |
૧૯૯૧-૨૦૦૦ | |
૧૯૯૧ | કૈલાસ અને માનસરોવરના સાન્નિધ્યમાં – પટેલ પ્રભા |
૧૯૯૧ | કાળા પાણીને કિનારે – સોલંકી કિશોરસિંહ |
૧૯૯૨ | યાત્રાધામ ગુજરાત – ઓઝા દિગંત |
૧૯૯૨ | મન તો ચંપાનું ફૂલ – સેનગુપ્તા પ્રીતિ |
૧૯૯૨ | હિમાલયના હિંડોળે – સ્વામી સચ્ચિદાનંદ |
૧૯૯૨ | સ્વીડન સોનાનું પિંજર – મહેતા હરકીસન |
૧૯૯૩ | ગુજરાતનાં તીર્થધામો – ઠાકર મીનાક્ષી |
૧૯૯૩ | દેશવિદેશે – પંચોલી મનુભાઈ ‘દર્શક’ |
૧૯૯૪ | પરિક્રમા નર્મદા મૈયાની – વેગડ અમૃતલાલ |
૧૯૯૪ | અંતરયાત્રા – શાસ્ત્રી લલિતકુમાર |
૧૯૯૪ | યાત્રી [મ.] – જોશી ઉમાશંકર (સંપા. સ્વાતિ જોશી) |
૧૯૯૫ | થેમ્સ નદીને કાંઠેથી – મહેતા રજનીકાન્ત |
૧૯૯૫ | કિનારે કિનારે – સેનગુપ્તા પ્રીતિ |
૧૯૯૫ | ઉત્તરોત્તર – સેનગુપ્તા પ્રીતિ |
૧૯૯૬ | હું તો નિત્ય પ્રવાસી – પટેલ મણિલાલ હરિદાસ |
૧૯૯૬ | મીઠી સ્મૃતિઓની જુદી જ દુનિયા – મહેતા રજનીકાન્ત |
૧૯૯૬ | અમેરિકા આવજે – શર્મા ભગવતીકુમાર |
૧૯૯૬ | આપણે પ્રવાસી પારાવારનાં – શાહ ગુણવંત |
૧૯૯૬ | સલામ અમેરિકા ઉર્ફે મારી વિદ્યાયાત્રા – શાહ સુમન |
૧૯૯૬ | ઇજિપ્ત ઈસ્રાએલની ઝાંખી – સ્વામી સચ્ચિદાનંદ |
૧૯૯૬ | ટાન્ઝાનિયામાં ૧૭ દિવસ – સ્વામી સચ્ચિદાનંદ |
૧૯૯૭ | મેં જોયો અંગ્રેજોનો દેશ – લુણત હસન |
૧૯૯૭ | અમારી લાખેણી જાત્રા [વિદેશ] – મહેતા ગંગાદાસ પ્રાગજી |
૧૯૯૮ | નમણી વહે છે નદી – સેનગુપ્તા પ્રીતિ |
૧૯૯૮ | પાસપૉર્ટની પાંખે : ૨ – શાહ રમણલાલ ચી. |
૧૯૯૯ | કોલંબસને કેડે – પંડ્યા દુષ્યન્તરાય |
૧૯૯૯ | વિમાનથી વ્હીલચેર – મહેતા જયા |
૧૯૯૯ | અમેરિકાના અંતરંગ – સિંઘવ ગણેશ |
૧૯૯૯ | દેશ રે જોયા પરદેશ જોયા – સોલંકી કિશોરસિંહ |