કાવ્ય-આચમન શ્રેણી – પન્ના નાયક/૩૦. તડકો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
Line 12: Line 12:
આ વાદળના વણજારા રે
આ વાદળના વણજારા રે
એને હૈયે જળના ક્યારા રે.  
એને હૈયે જળના ક્યારા રે.  
અા લીલા ઘાસનો દરિયો રે
લીલા ઘાસનો દરિયો રે
એને પતંગિયાંથી ભરિયો રે.
એને પતંગિયાંથી ભરિયો રે.
અા મબલક મારું હૈયું રે
મબલક મારું હૈયું રે
ને હૈયામાં સાંવરિયો રે.
ને હૈયામાં સાંવરિયો રે.



Revision as of 01:58, 14 September 2023


૩૦. તડકો


આ અઢળક તડકો ખીલ્યો રે
એને પાંદડે પાંદડે ઝીલ્યો રે.
આ પંખીઓના ટૌકા રે
જાણે નભમાં વહેતી નૌકા રે.
આ વાદળના વણજારા રે
એને હૈયે જળના ક્યારા રે.
આ લીલા ઘાસનો દરિયો રે
એને પતંગિયાંથી ભરિયો રે.
આ મબલક મારું હૈયું રે
ને હૈયામાં સાંવરિયો રે.


(દ્વિદેશિની, ૨૦૧૭, પૃ. ૬૭)