કાવ્ય-આચમન શ્રેણી – પન્ના નાયક/૩૦. તડકો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 5: Line 5:


{{Block center|<poem>
{{Block center|<poem>
 
આ અઢળક તડકો ખીલ્યો રે
આ અઢળક તડકો ખીલ્યો રે
{{gap|8em}}એને પાંદડે પાંદડે ઝીલ્યો રે.
એને પાંદડે પાંદડે ઝીલ્યો રે.
{{gap|4em}}આ પંખીઓના ટૌકા રે
આ પંખીઓના ટૌકા રે
{{gap|8em}}જાણે નભમાં વહેતી નૌકા રે.
જાણે નભમાં વહેતી નૌકા રે.  
{{gap|4em}}આ વાદળના વણજારા રે
આ વાદળના વણજારા રે
{{gap|8em}}એને હૈયે જળના ક્યારા રે.
એને હૈયે જળના ક્યારા રે.  
આ લીલા ઘાસનો દરિયો રે
આ લીલા ઘાસનો દરિયો રે
{{gap|8em}}એને પતંગિયાંથી ભરિયો રે.
એને પતંગિયાંથી ભરિયો રે.
આ મબલક મારું હૈયું રે
આ મબલક મારું હૈયું રે
{{gap|8em}}ને હૈયામાં સાંવરિયો રે.
ને હૈયામાં સાંવરિયો રે.





Latest revision as of 02:01, 14 September 2023


૩૦. તડકો

આ અઢળક તડકો ખીલ્યો રે
એને પાંદડે પાંદડે ઝીલ્યો રે.
આ પંખીઓના ટૌકા રે
જાણે નભમાં વહેતી નૌકા રે.
આ વાદળના વણજારા રે
એને હૈયે જળના ક્યારા રે.
આ લીલા ઘાસનો દરિયો રે
એને પતંગિયાંથી ભરિયો રે.
આ મબલક મારું હૈયું રે
ને હૈયામાં સાંવરિયો રે.


(દ્વિદેશિની, ૨૦૧૭, પૃ. ૬૭)