કાવ્ય-આચમન શ્રેણી – હસમુખ પાઠક/૪૩. કવિતા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
Line 13: Line 13:
હૃદયે ગોવિંદ જો વસે
હૃદયે ગોવિંદ જો વસે
વાણી સરસ્‌વતી થાય.
વાણી સરસ્‌વતી થાય.
* સરખાવોઃ ૧. વાક્યં રસાત્મકં કાવ્યં ।
*સરખાવોઃ ૧. વાક્યં રસાત્મકં કાવ્યં ।
  ૨. કાવ્યં ગદ્યં ચ પદ્યં ચ ।
  ૨. કાવ્યં ગદ્યં ચ પદ્યં ચ ।


{{gap|8em}}<small>((એકાન્તિકી, ૨૦૦૪, પૃ. ૧)</small>
{{gap|8em}}<small>(એકાન્તિકી, ૨૦૦૪, પૃ. ૧)</small>
</poem>}}
</poem>}}



Revision as of 01:52, 16 September 2023


૪૩. કવિતા

ગદ્ગદ વાણી ગદ્ય થઈ
સૂર સહિત થઈ પદ્ય,
છંદોલયમાં ચિંતન ભળતાં,
કવનરૂપ થઈ સદ્ય.
કવિતા કવિતા શું કરો
કવિતા કરી ન થાય;
હૃદયે ગોવિંદ જો વસે
વાણી સરસ્‌વતી થાય.

  • સરખાવોઃ ૧. વાક્યં રસાત્મકં કાવ્યં ।

  ૨. કાવ્યં ગદ્યં ચ પદ્યં ચ ।

(એકાન્તિકી, ૨૦૦૪, પૃ. ૧)