17,548
edits
(+1) |
No edit summary |
||
Line 21: | Line 21: | ||
જે છે, જે આવી પડ્યું, જે માથે ઠોકાયું, જે ગમતું લાગ્યું, જે ભાવતું માન્યું, જે આપણું પોતીકું હોવાનું દેખાયું, એ બધાનો આપોઆપ સહજ સ્વીકાર કરી લેવાને બદલે, બાહ્ય-નિર્ણીત ગુણો લક્ષણો અને નિર્ણયોને માથે ચડાવી લેવાને બદલે, આપણે આપણો કોક પોતીકો માપદંડ ઊભો કરવો રહે છે. | જે છે, જે આવી પડ્યું, જે માથે ઠોકાયું, જે ગમતું લાગ્યું, જે ભાવતું માન્યું, જે આપણું પોતીકું હોવાનું દેખાયું, એ બધાનો આપોઆપ સહજ સ્વીકાર કરી લેવાને બદલે, બાહ્ય-નિર્ણીત ગુણો લક્ષણો અને નિર્ણયોને માથે ચડાવી લેવાને બદલે, આપણે આપણો કોક પોતીકો માપદંડ ઊભો કરવો રહે છે. | ||
અને આ કાર્યનો પ્રારંભ દરેક જાગ્રત નાગરિકે પોતાનાથી, પોતાના આંતરિક ઘડતરના ભાગ તરીકે, કરીને સામાજિક નિષ્ઠાનો માપદંડ તૈયાર કરવા મથવાનું રહે છે. | અને આ કાર્યનો પ્રારંભ દરેક જાગ્રત નાગરિકે પોતાનાથી, પોતાના આંતરિક ઘડતરના ભાગ તરીકે, કરીને સામાજિક નિષ્ઠાનો માપદંડ તૈયાર કરવા મથવાનું રહે છે. | ||
{Poem2Close}} | {{Poem2Close}} | ||
<center>'''૨'''</center> | <center>'''૨'''</center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 32: | Line 32: | ||
કદાચ, આવી લાંબી પ્રક્રિયાને અંતે, પ્રજ્ઞાપારમિતાની કક્ષાએ માનવી પહોંચી શકતો હશે; અને ત્યારે એની અનુભૂતિના સ્તરમાં જ ગુણાત્મક પરિવર્તન થતું હશે; એની મન:સ્થિતિ સ્થિતપ્રજ્ઞતાની કક્ષાએ પહોંચતી હશે, એની અભિવ્યક્તિ સ્થૂળ ભાવો અને રૂપોને વટાવી જઈ સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ બનતી હશે. એનું અસ્તિત્વ પોતે જ સર્જનાત્મક અનુભૂતિ, સર્જનાત્મક પ્રતીતિ અને સર્જનાત્મક અભિવ્યક્તિના પ્રતીકરૂપ હશે ? | કદાચ, આવી લાંબી પ્રક્રિયાને અંતે, પ્રજ્ઞાપારમિતાની કક્ષાએ માનવી પહોંચી શકતો હશે; અને ત્યારે એની અનુભૂતિના સ્તરમાં જ ગુણાત્મક પરિવર્તન થતું હશે; એની મન:સ્થિતિ સ્થિતપ્રજ્ઞતાની કક્ષાએ પહોંચતી હશે, એની અભિવ્યક્તિ સ્થૂળ ભાવો અને રૂપોને વટાવી જઈ સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ બનતી હશે. એનું અસ્તિત્વ પોતે જ સર્જનાત્મક અનુભૂતિ, સર્જનાત્મક પ્રતીતિ અને સર્જનાત્મક અભિવ્યક્તિના પ્રતીકરૂપ હશે ? | ||
આ આદર્શ ગમે તેટલો અસાધ્ય લાગે; પરંતુ એની એકનિષ્ઠ આરાધના જ માનવીને તેની માનવતા બક્ષી શકે—નાગરિકને એની નાગરિકતા અને સર્જકને એની સર્જકતા. દરેક ક્ષેત્રના સાધકને સંપૂર્ણ સિદ્ધિ નહિ, તોય, સાધનાનું સુખ અને ગૌરવ તે અર્પી જ શકે. | આ આદર્શ ગમે તેટલો અસાધ્ય લાગે; પરંતુ એની એકનિષ્ઠ આરાધના જ માનવીને તેની માનવતા બક્ષી શકે—નાગરિકને એની નાગરિકતા અને સર્જકને એની સર્જકતા. દરેક ક્ષેત્રના સાધકને સંપૂર્ણ સિદ્ધિ નહિ, તોય, સાધનાનું સુખ અને ગૌરવ તે અર્પી જ શકે. | ||
{Poem2Close}} | {{Poem2Close}} | ||
[આકાશવાણી પ્રસારિત : વિસ્તારીને] | [આકાશવાણી પ્રસારિત : વિસ્તારીને] | ||
વિશ્વમાનવ મે—જૂન ૧૯૫૫ | વિશ્વમાનવ મે—જૂન ૧૯૫૫ |
edits