8,009
edits
No edit summary |
No edit summary |
||
Line 30: | Line 30: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ડેનિયલ કાનમેને દાયકાઓ સુધી કરેલા સંશોધનના સારરૂપ અને તેમને નોબેલ પારિતોષિક અપાવનાર પુસ્તક ‘વિચારવલોણું, તેજ અને મંદ’ (2011) મનોવિજ્ઞાન અને વર્તણૂકીય અર્થશાસ્ત્રની આપણી વર્તમાન સમજણમાં તેમના યોગદાનને રેખાંકિત કરે છે. કાનમેન અને તેમના સાથીદારોનાં વર્ષોનાં સંશોધનને પરિણામે આપણે જાણી શક્યા છીએ કે નિર્ણયો કેવી રીતે લેવામાં આવે છે, અમુક નિર્ણયસંબંધી ભૂલો કેમ અવારનવાર થતી જોવા મળે છે અને જાતસુધારા માટે આપણે શું કરી શકીએ છીએ. | ડેનિયલ કાનમેને દાયકાઓ સુધી કરેલા સંશોધનના સારરૂપ અને તેમને નોબેલ પારિતોષિક અપાવનાર પુસ્તક ‘વિચારવલોણું, તેજ અને મંદ’ (2011) મનોવિજ્ઞાન અને વર્તણૂકીય અર્થશાસ્ત્રની આપણી વર્તમાન સમજણમાં તેમના યોગદાનને રેખાંકિત કરે છે. કાનમેન અને તેમના સાથીદારોનાં વર્ષોનાં સંશોધનને પરિણામે આપણે જાણી શક્યા છીએ કે નિર્ણયો કેવી રીતે લેવામાં આવે છે, અમુક નિર્ણયસંબંધી ભૂલો કેમ અવારનવાર થતી જોવા મળે છે અને જાતસુધારા માટે આપણે શું કરી શકીએ છીએ. | ||
{{Poem2Close} | {{Poem2Close}} | ||
== પૂર્વભૂમિકા: == | == પૂર્વભૂમિકા: == |