17,542
edits
No edit summary |
No edit summary |
||
Line 4: | Line 4: | ||
'''કમળાશંકર પ્રા. ત્રિવેદી'''</big></big> | '''કમળાશંકર પ્રા. ત્રિવેદી'''</big></big> | ||
'''જીવન :''' | '''જીવન :''' | ||
Line 41: | Line 40: | ||
ગણીએ તો ‘બૃહદ્વ્યાકરણ', ‘શિક્ષણશાસ્ત્રનાં મૂળતત્ત્વો' અને ‘કાવ્ય–સાહિત્યમીમાંસા' એમના મૌલિક ગ્રંથો ગણાય. છતાં, જે વ્યાપકરૂપમાં, વિવિધ દિશામાં તેમણે તેમની વિદ્વત્તાને અજમાવી તેની નોંધ લેવાવી જોઈએ. ગુજરાત ભલે તેમને માત્ર મહાન વૈયાકરણી તરીકે જ ઓળખતું હોય, પરંતુ સંસ્કૃત અને કાવ્યના અભ્યાસમાં પણ એમનું પ્રદાન જરાય ઓછું નથી. અભ્યાસીઓ માટે તેમણે કરેલા સંસ્કૃત ભાષા-સાહિત્યના અધ્યયનનું ઝીણવટભર્યું અને વિગતસભર મૂલ્યાંકન જરાય ઓછું મહત્ત્વનું પુરવાર નહીં થાય. | ગણીએ તો ‘બૃહદ્વ્યાકરણ', ‘શિક્ષણશાસ્ત્રનાં મૂળતત્ત્વો' અને ‘કાવ્ય–સાહિત્યમીમાંસા' એમના મૌલિક ગ્રંથો ગણાય. છતાં, જે વ્યાપકરૂપમાં, વિવિધ દિશામાં તેમણે તેમની વિદ્વત્તાને અજમાવી તેની નોંધ લેવાવી જોઈએ. ગુજરાત ભલે તેમને માત્ર મહાન વૈયાકરણી તરીકે જ ઓળખતું હોય, પરંતુ સંસ્કૃત અને કાવ્યના અભ્યાસમાં પણ એમનું પ્રદાન જરાય ઓછું નથી. અભ્યાસીઓ માટે તેમણે કરેલા સંસ્કૃત ભાષા-સાહિત્યના અધ્યયનનું ઝીણવટભર્યું અને વિગતસભર મૂલ્યાંકન જરાય ઓછું મહત્ત્વનું પુરવાર નહીં થાય. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> | ||
<center>✽</center> | <center>✽</center> |
edits