નવલકથાપરિચયકોશ/ફેરફાર: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 12: Line 12:
‘ફેરફાર’ નવલકથા મુજબ જોઈએ તો “ગાંધીજી દલિતસમાજને પંપાળી પંપાળી વર્ણવ્યવસ્થાને જાળવી રાખવા માંગતા હતા. કારણ કે ગાંધીજી મનુના ચીલે ચાલ્યા હતા. સમય મનુનો હતો નહીં એટલે ગાંધીજીને મનુમાંથી હિંસા કાઢી નાખવી પડી. મારે મન ગાંધી એટલે પ્રચ્છ્ન્ન મનુ” (પૃ. ૧૪૩). ‘હં. પણ પ્રકાશ, પચ્છ્ન્ન મનુ કરતાં સૌમ્ય મનુ વધારે ફિટ બેસે છે. કારણ કે ગાંધીજીએ વર્ણવ્યવસ્થાનું ખુલ્લું સમર્થન કર્યું જ હતું’ (પૃ. ૧૫૯). ગાંધીજીના આંદોલન વિશે જ્યારે વિમર્શ કરીએ ત્યારે સત્ય બહાર આવે છે. જ્યારે જ્યારે સમાજ વિખંડનની સ્થિતિમાં આવે ત્યારે ત્યારે ગાંધીજીએ આંદોલન પરત પણ લીધાં છે. જમીનદારી પ્રથા કે મૂડીવાદી પ્રથામાંથી છુટકારો મેળવવા માંગતા દલિતો અસહકાર આંદોલનમાં જોડાયા હતા. ‘દલિત સ્વરાજ’ ગાંધીજીને મંજૂર ન હતું એટલે જ તેમણે આંદોલનના બદલે ગ્રામપ્રવૃત્તિ શરૂ કરી હતી. આ કૃતિ દ્વારા નાયક કહેવા માંગે કે છે દલિત સમાજનું હિત ગાંધીવાદમાં નથી. એટલે ગાંધીવાદથી પર રહી સમતા અને સમાનતાના હિમાયતી આંબેડકરના વિચારો આધારિત સમાજ રચના માટે તત્પર રહેવું જોઈએ અને દલિતોએ પોતાનું હિત શેમાં સમાયેલું છે તે અંગે વિચારવું જોઈએ.  

આ કૃતિમાં પ્રસ્થાપિત સામાજિક વ્યવસ્થા વિરુદ્ધ પ્રતિકાર કરવા આગ્રહ કરે છે. જેમાં નાયક કહે છે કે “પણ આપણે લોકોની વચ્ચે જવાનું છે અને લોકોને વિચાર ગમશે, પણ બંધાશે નહીં. આપણે લોકોને બાંધવાના છે અને લોકો બંધાશે આગવી ઓળખથી, આપણે બનાવેલી આગવી ઓળખથી. બહારથી લડાયેલી ઓળખને ઉખાડી નાખવા માટે આગવી ઓળખ જ કામમાં આવવાની છે. અને આ આગવી ઓળખમાં તમે જે કહ્યા એ બધા વિચારો પરોવાયેલા હશે” (પૃ. ૧૭૨). સમાજમાં ફેરફાર ત્યારે જ આવશે જ્યારે વિચારોમાં ફેરફાર આવશે આ ફેરફાર માટે દલિત સમાજે પોતાના ‘આગવા ઘર્મ’ સ્થાપના દ્વારા જ દલિતોની મુક્તિની આશા સેવી શકાય. મુક્તિ મેળવવા માટે પ્રતિકાર એ પૂર્વશરત છે.   

નવલકથા સોશિયલ મીડિયા આવ્યા પહેલાંની નવલકથા છે. એટલે આ નવલકથામાં ગ્રામીણ સમાજમાં રોજબરોજ ચાલતી ચર્ચાઓ દ્વારા સમાજમાં ફેરફાર આવે છે. આ ફેરફારનું વર્ણન નવલકથાનાં પાત્રોના જીવન સાથે જોડવામાં આવ્યું છે. સમાજમાં આવેલ ફેરફારનું ઐતિહાસિક વર્ણન જોવા મળે છે. પ્રાચીનમાં સાંસ્કૃતિક બ્રાહ્મણવાદની શરૂઆત કેવી રીતે થઈ? તેમજ તેની સામે મૂળનિવાસી દ્વારા કરવામાં આવેલ સંઘર્ષ અને પ્રતિકાર દર્શાવ્યો છે. જેમાં કબીર દ્વારા સમાજની વાસ્તવિકતાને એક વંચિતોની ઓળખના રૂપમાં મૂકવામાં આવ્યું છે. આ નવલકથામાં આધુનિક સમયમાં દલિતોના ઇતિહાસને ઉજાગર કરવાની સાથે શક્તિશાળી રીતે મૂકવામાં આવ્યો છે. તેમજ દલિત પેટાજ્ઞાતિ વચ્ચે એકતા સ્થાપિત કરવાના અનેક રસ્તા બતાવવામાં આવ્યા છે. આ નવલકથામાં પાત્રોમાં કેવી રીતે Memories Change આવે છે તે ફેરફારમાં આવેલ બનાવો પરથી કહી શકાય છે.   
નવલકથાનો વિષય સોશિયલ મીડિયા આવ્યા પહેલાંનો છે. એટલે આ નવલકથામાં ગ્રામીણ સમાજમાં રોજબરોજ ચાલતી ચર્ચાઓ દ્વારા સમાજમાં ફેરફાર આવે છે. આ ફેરફારનું વર્ણન નવલકથાનાં પાત્રોના જીવન સાથે જોડવામાં આવ્યું છે. સમાજમાં આવેલ ફેરફારનું ઐતિહાસિક વર્ણન જોવા મળે છે. પ્રાચીનમાં સાંસ્કૃતિક બ્રાહ્મણવાદની શરૂઆત કેવી રીતે થઈ? તેમજ તેની સામે મૂળનિવાસી દ્વારા કરવામાં આવેલ સંઘર્ષ અને પ્રતિકાર દર્શાવ્યો છે. જેમાં કબીર દ્વારા સમાજની વાસ્તવિકતાને એક વંચિતોની ઓળખના રૂપમાં મૂકવામાં આવ્યું છે. આ નવલકથામાં આધુનિક સમયમાં દલિતોના ઇતિહાસને ઉજાગર કરવાની સાથે શક્તિશાળી રીતે મૂકવામાં આવ્યો છે. તેમજ દલિત પેટાજ્ઞાતિ વચ્ચે એકતા સ્થાપિત કરવાના અનેક રસ્તા બતાવવામાં આવ્યા છે. આ નવલકથામાં પાત્રોમાં કેવી રીતે Memories Change આવે છે તે ફેરફારમાં આવેલ બનાવો પરથી કહી શકાય છે.   
આ નવલકથામાં ગુજરાતી સાહિત્ય કરતાં તદ્દન અલગ ઉપેક્ષિત સમાજની વાત મૂકવામાં આવી છે. એટલે એમ કહી શકાય કે ફેરફાર એક Alternatives Historiesની કૃતિ છે. આ કૃતિમાં ગુજરાતી દલિત સાહિત્યના વારસાને આગળ ધપાવવાનું કાર્ય કર્યું છે. દલિત સાહિત્ય ફક્ત સાહિત્યક આસ્વાદ માટેનું માધ્યમ નથી. પરતું અન્યાય અને અસમાનતા વિરુદ્ધ આંદોલન ઊભું કરીને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય માટેની વાસ્તવિક કલ્પના કરે છે. ‘ફેરફાર’થી દલિત નવલકથામાં લેખનનું નવું સ્વરૂપ બહાર આવ્યું છે. એટલે જ ‘ફેરફાર’ નવલકથામાં ઇતિહાસનું પુનઃવાંચન (Re-Reading History) કરવા પર ભાર મૂકે છે. ઇતિહાસ પર નજર કરીએ તો, વિમર્શ સતત ચાલતી પ્રક્રિયા છે. ‘ફેરફાર’ નવલકથા વિશે ભરત મહેતા (૨૦૨૧) ‘બુદ્ધિપ્રકાશ’માં જણાવે છે કે ‘ફેરફાર’ના કેન્દ્રમાં દલિત શિક્ષિત યુવાન જાતિવાદને સમાજમાંથી કેવી રીતે દૂર કરી શકાય. અત્યાચારો ક્યાં સુધી સહન કરવાના રહેશે? મનુવાદમાંથી મુક્તિ લોકશાહી દેશમાં ક્યારે શક્ય બનશે વગેરે અંગે પ્રશ્નો ઊભા કરે છે. છેલ્લે ‘ફેરફાર’ નવલકથા English Penમાં પસંદગી પામી છે અને આ નવલકથાનું અંગ્રેજી અનુવાદ ગોપિકા જાડેજા કરી રહ્યા છે.   