17,593
edits
(+1) |
(+1) |
||
Line 4: | Line 4: | ||
...અત્યાર સુધી મોટા ભાગના વિજ્ઞાનીઓ વિશ્વ શું છે એ વર્ણવનારી નવી ઉપપત્તિઓના વિકાસ સાથે એટલા ગૂંથાયેલા હતા કે વિશ્વ શા માટે છે એ પૂછવાનું થયું જ નહીં. ત્યારે બીજી બાજુ જેમનું કામ જ શા માટે પૂછવાનું છે એ તત્ત્વજ્ઞાનીઓ વૈજ્ઞાનિક ઉપપત્તિઓની પ્રગતિ સાથે તાલ મિલાવી શક્યા નહીં. ૧૮મી સદીમાં તત્ત્વજ્ઞાનીઓ વિજ્ઞાન સમેત આખું માનવીય જ્ઞાન એ પોતાનું ક્ષેત્ર છે એમ માનતા અને વિશ્વને આદિ છે કે નહીં જેવા પ્રશ્નોની ચર્ચા કરતા. પણ ૧૯મી અને ૨૦મી સદીમાં થોડાક વિશેષજ્ઞોના અપવાદ સિવાય તત્ત્વજ્ઞાનીઓ અને બીજાઓ માટે વિજ્ઞાન ખૂબ પારિભાષિક અને ગાણિતિક બની ગયું. તત્ત્વજ્ઞાનીઓએ પોતાની પૃચ્છાનું ક્ષેત્ર એટલું બધું ઘટાડી નાખ્યું કે આ સદીના સૌથી ખ્યાત તત્ત્વજ્ઞાની વિટ્ગેન્સ્ટાઈને કહ્યું, ‘તત્ત્વજ્ઞાનને એક માત્ર કાર્ય બાકી રહ્યું છે – ભાષાનું વિશ્લેષણ.’ એરિસ્ટોટલ અને કેન્ટની તત્ત્વજ્ઞાનની પરંપરાની આ તે કેવી પડતી! | ...અત્યાર સુધી મોટા ભાગના વિજ્ઞાનીઓ વિશ્વ શું છે એ વર્ણવનારી નવી ઉપપત્તિઓના વિકાસ સાથે એટલા ગૂંથાયેલા હતા કે વિશ્વ શા માટે છે એ પૂછવાનું થયું જ નહીં. ત્યારે બીજી બાજુ જેમનું કામ જ શા માટે પૂછવાનું છે એ તત્ત્વજ્ઞાનીઓ વૈજ્ઞાનિક ઉપપત્તિઓની પ્રગતિ સાથે તાલ મિલાવી શક્યા નહીં. ૧૮મી સદીમાં તત્ત્વજ્ઞાનીઓ વિજ્ઞાન સમેત આખું માનવીય જ્ઞાન એ પોતાનું ક્ષેત્ર છે એમ માનતા અને વિશ્વને આદિ છે કે નહીં જેવા પ્રશ્નોની ચર્ચા કરતા. પણ ૧૯મી અને ૨૦મી સદીમાં થોડાક વિશેષજ્ઞોના અપવાદ સિવાય તત્ત્વજ્ઞાનીઓ અને બીજાઓ માટે વિજ્ઞાન ખૂબ પારિભાષિક અને ગાણિતિક બની ગયું. તત્ત્વજ્ઞાનીઓએ પોતાની પૃચ્છાનું ક્ષેત્ર એટલું બધું ઘટાડી નાખ્યું કે આ સદીના સૌથી ખ્યાત તત્ત્વજ્ઞાની વિટ્ગેન્સ્ટાઈને કહ્યું, ‘તત્ત્વજ્ઞાનને એક માત્ર કાર્ય બાકી રહ્યું છે – ભાષાનું વિશ્લેષણ.’ એરિસ્ટોટલ અને કેન્ટની તત્ત્વજ્ઞાનની પરંપરાની આ તે કેવી પડતી! | ||
પણ જો આપણે એક સંપૂર્ણ ઉપપત્તિ-complete theory શોધી શકીએ તો વખત જતાં વ્યાપકપણે (in broad principle) બધાથી એ સમજાવી જોઈએ – માત્ર થોડા વિજ્ઞાનીઓ જ નહીં. તો પછી આપણે બધા તત્ત્વજ્ઞાનીઓ, વિજ્ઞાનીઓ અને સામાન્ય માણસો શા માટેના પ્રશ્ન ઉપરની ચર્ચામાં ભાગ લઈ શકીશું. એનો જવાબ આપણને જો મળી જાય તો માનવીય તર્ક-રીઝનની એ આખરી જીત હશે – કારણ કે ત્યારે આપણે પરમાત્માના મનને જાણી શકીશું. | પણ જો આપણે એક સંપૂર્ણ ઉપપત્તિ-complete theory શોધી શકીએ તો વખત જતાં વ્યાપકપણે (in broad principle) બધાથી એ સમજાવી જોઈએ – માત્ર થોડા વિજ્ઞાનીઓ જ નહીં. તો પછી આપણે બધા તત્ત્વજ્ઞાનીઓ, વિજ્ઞાનીઓ અને સામાન્ય માણસો શા માટેના પ્રશ્ન ઉપરની ચર્ચામાં ભાગ લઈ શકીશું. એનો જવાબ આપણને જો મળી જાય તો માનવીય તર્ક-રીઝનની એ આખરી જીત હશે – કારણ કે ત્યારે આપણે પરમાત્માના મનને જાણી શકીશું. | ||
}} | |||
{{right|'''સ્ટિવન હૉકિંગ'''}} | {{right|'''સ્ટિવન હૉકિંગ'''}} | ||
edits