કંદરા/મધ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(+1)
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<center><big><big>'''સહિયારી સ્મૃતિ'''</big></big></center>
<center><big><big>'''મધ'''</big></big></center>
 
<poem>મધ


<poem>
નથી ચખાડવો મારાં બાળકોને
નથી ચખાડવો મારાં બાળકોને
મધનો સ્વાદ.
મધનો સ્વાદ.

Latest revision as of 00:16, 20 March 2024

મધ

નથી ચખાડવો મારાં બાળકોને
મધનો સ્વાદ.
ભલે પડી રહે બધી જ પરાગરજ
આ ખાતરના ઢગલામાં.
એક પણ મધમાખી ત્યાં ઊડે નહીં!