ઇતિ મે મતિ/નિવેદન /અર્પણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|નિવેદન /અર્પણ | સુરેશ જોષી}} {{Poem2Open}} સુરેશ જોષીના આ ચોથા નિબન્...")
 
No edit summary
 
Line 6: Line 6:
સુરેશ જોષીના આ ચોથા નિબન્ધસંચય ‘ઇતિ મે મતિ’માં કેટલાક ચિન્તનાત્મક નિબન્ધોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નિબન્ધોની પસંદગી તેમની હયાતીમાં જ કરવામાં આવી હતી. આશા છે કે તેમના અન્ય નિબન્ધોની જેમ આ નિબન્ધો પણ ગુજરાતને ગમશે. આ નિબન્ધસંચયના પ્રકાશન માટે પાર્શ્વ પ્રકાશનનો તથા ભાઈ સુમન શાહે આના મુદ્રણ અને પ્રકાશનમાં ખૂબ જ રસ દાખવ્યો તે બદલ તેમનો પણ આભાર માનું છું.

{{Right|– ઉષા જોષી}}
{{Right|– ઉષા જોષી}}<br>

{{Center|'''સૌ. ઋચા અને શૈલેશને'''}}
{{Center|'''સૌ. ઋચા અને શૈલેશને'''}}

Latest revision as of 09:11, 6 July 2021

નિવેદન /અર્પણ

સુરેશ જોષી

સુરેશ જોષીના આ ચોથા નિબન્ધસંચય ‘ઇતિ મે મતિ’માં કેટલાક ચિન્તનાત્મક નિબન્ધોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નિબન્ધોની પસંદગી તેમની હયાતીમાં જ કરવામાં આવી હતી. આશા છે કે તેમના અન્ય નિબન્ધોની જેમ આ નિબન્ધો પણ ગુજરાતને ગમશે. આ નિબન્ધસંચયના પ્રકાશન માટે પાર્શ્વ પ્રકાશનનો તથા ભાઈ સુમન શાહે આના મુદ્રણ અને પ્રકાશનમાં ખૂબ જ રસ દાખવ્યો તે બદલ તેમનો પણ આભાર માનું છું.

– ઉષા જોષી

સૌ. ઋચા અને શૈલેશને

I stick my finger into existence – It smells of nothing. Where am I? What is this thing called the world? Who is it who has lured me into the thing, and now leaves me here? Who am I? How did I come into the world? Why was I not consulted?

– Kirkegaard