સિગ્નેચર પોયમ્સ/એક જ દે ચિનગારી – હરિહર ભટ્ટ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 5: Line 5:
{{Block center|
{{Block center|
એક જ દે ચિનગારી, મહાનલ!
એક જ દે ચિનગારી, મહાનલ!
એક જ દે ચિનગારી.
{{gap|4em}}એક જ દે ચિનગારી.
ચકમક લોઢું ઘસતાં ઘસતાં  
ચકમક લોઢું ઘસતાં ઘસતાં  
ખરચી જિંદગી સારી;  
{{gap|4em}}ખરચી જિંદગી સારી;  
જામગરીમાં તણખો ન પડ્યો,
જામગરીમાં તણખો ન પડ્યો,
ન ફળી મહેનત મારી,  
{{gap|4em}}ન ફળી મહેનત મારી,  
મહાનલ એક જ દે ચિનગારી.
{{gap|4em}}મહાનલ એક જ દે ચિનગારી.


ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો,  
ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો,  
સળગી આભ-અટારી;
{{gap|4em}}સળગી આભ-અટારી;
ના સળગી એક સગડી મારી –
ના સળગી એક સગડી મારી –
વાત વિપતની ભારી,
{{gap|4em}}વાત વિપતની ભારી,
મહાનલ એક જ દે ચિનગારી
{{gap|4em}}મહાનલ એક જ દે ચિનગારી


ઠંડીમાં મુજ કાયા થથરે,
ઠંડીમાં મુજ કાયા થથરે,
ખૂટી ધીરજ મારી;
{{gap|4em}}ખૂટી ધીરજ મારી;
વિશ્વાનલ! હું અધિક ન માગું –  
વિશ્વાનલ! હું અધિક ન માગું –  
માગું એક ચિનગારી,
{{gap|4em}}માગું એક ચિનગારી,
મહાનલ એક જ દે ચિનગારી.
{{gap|4em}}મહાનલ એક જ દે ચિનગારી.
}}
}}
</poem>
</poem>

Latest revision as of 02:56, 19 April 2024

એક જ દે –

હરિહર ભટ્ટ


એક જ દે ચિનગારી, મહાનલ!
એક જ દે ચિનગારી.
ચકમક લોઢું ઘસતાં ઘસતાં
ખરચી જિંદગી સારી;
જામગરીમાં તણખો ન પડ્યો,
ન ફળી મહેનત મારી,
મહાનલ એક જ દે ચિનગારી.

ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો,
સળગી આભ-અટારી;
ના સળગી એક સગડી મારી –
વાત વિપતની ભારી,
મહાનલ એક જ દે ચિનગારી

ઠંડીમાં મુજ કાયા થથરે,
ખૂટી ધીરજ મારી;
વિશ્વાનલ! હું અધિક ન માગું –
માગું એક ચિનગારી,
મહાનલ એક જ દે ચિનગારી.