17,546
edits
(+1) |
No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Block center| | {{Block center| | ||
એક જ દે ચિનગારી, મહાનલ! | એક જ દે ચિનગારી, મહાનલ! | ||
એક જ દે ચિનગારી. | {{gap|4em}}એક જ દે ચિનગારી. | ||
ચકમક લોઢું ઘસતાં ઘસતાં | ચકમક લોઢું ઘસતાં ઘસતાં | ||
ખરચી જિંદગી સારી; | {{gap|4em}}ખરચી જિંદગી સારી; | ||
જામગરીમાં તણખો ન પડ્યો, | જામગરીમાં તણખો ન પડ્યો, | ||
ન ફળી મહેનત મારી, | {{gap|4em}}ન ફળી મહેનત મારી, | ||
મહાનલ એક જ દે ચિનગારી. | {{gap|4em}}મહાનલ એક જ દે ચિનગારી. | ||
ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, | ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, | ||
સળગી આભ-અટારી; | {{gap|4em}}સળગી આભ-અટારી; | ||
ના સળગી એક સગડી મારી – | ના સળગી એક સગડી મારી – | ||
વાત વિપતની ભારી, | {{gap|4em}}વાત વિપતની ભારી, | ||
મહાનલ એક જ દે ચિનગારી | {{gap|4em}}મહાનલ એક જ દે ચિનગારી | ||
ઠંડીમાં મુજ કાયા થથરે, | ઠંડીમાં મુજ કાયા થથરે, | ||
ખૂટી ધીરજ મારી; | {{gap|4em}}ખૂટી ધીરજ મારી; | ||
વિશ્વાનલ! હું અધિક ન માગું – | વિશ્વાનલ! હું અધિક ન માગું – | ||
માગું એક ચિનગારી, | {{gap|4em}}માગું એક ચિનગારી, | ||
મહાનલ એક જ દે ચિનગારી. | {{gap|4em}}મહાનલ એક જ દે ચિનગારી. | ||
}} | }} | ||
</poem> | </poem> |
edits