સિગ્નેચર પોયમ્સ/આપણે તો એટલામાં રાજી – રમણીક સોમેશ્વર: Difference between revisions
Jump to navigation
Jump to search
આપણે તો એટલામાં રાજી
(+1) |
(+1) |
||
Line 3: | Line 3: | ||
<center><big><big>'''આપણે તો એટલામાં રાજી'''</big></big> | <center><big><big>'''આપણે તો એટલામાં રાજી'''</big></big> | ||
'''રમણીક સોમેશ્વર''' | '''રમણીક સોમેશ્વર''' | ||
{{Block center| | {{Block center|<center> | ||
આપણે તો એટલામાં રાજી | |||
આખાયે જંગલમાં રોજ રોજ ફૂટે છે | આખાયે જંગલમાં રોજ રોજ ફૂટે છે | ||
ક્યાંક એક કૂંપળ તો તાજી | |||
આપણે તો એટલામાં રાજી | |||
એકાદું પંખી જો ડાળ ઉપર બેસે તો થાય, | એકાદું પંખી જો ડાળ ઉપર બેસે તો થાય, | ||
મળ્યું આખું આકાશ | |||
એકાદું ગીત કોઈ મોસમનું ગાય | એકાદું ગીત કોઈ મોસમનું ગાય | ||
તોય રોમરોમ ફૂટે પલાશ | |||
એકાદી લહેરખી પવનની જ્યાં સ્પર્શે | એકાદી લહેરખી પવનની જ્યાં સ્પર્શે | ||
ત્યાં રણઝણતી ઝાલરી બાજી | |||
આપણે તો એટલામાં રાજી... | |||
પાણીની એકાદી છાલકમાં હોય કદી | પાણીની એકાદી છાલકમાં હોય કદી | ||
રીમઝીમ રેલાતો મલ્હાર | |||
છાતીમાં નાંગરેલ સપનામાં હોય કોઈ | છાતીમાં નાંગરેલ સપનામાં હોય કોઈ | ||
એકાદી ક્ષણનો વિસ્તાર | એકાદી ક્ષણનો વિસ્તાર | ||
એક એક કૂંપળમાં જંગલ ઊભરાય? | |||
કોઈ પૂછે, તો કહીએ કે હાજી | |||
આપણે તો એટલામાં રાજી | |||
</center> | |||
}} | }} | ||
</poem> | </poem> |
Revision as of 02:44, 21 April 2024
રમણીક સોમેશ્વર
આપણે તો એટલામાં રાજી
આખાયે જંગલમાં રોજ રોજ ફૂટે છે
ક્યાંક એક કૂંપળ તો તાજી
આપણે તો એટલામાં રાજી
એકાદું પંખી જો ડાળ ઉપર બેસે તો થાય,
મળ્યું આખું આકાશ
એકાદું ગીત કોઈ મોસમનું ગાય
તોય રોમરોમ ફૂટે પલાશ
એકાદી લહેરખી પવનની જ્યાં સ્પર્શે
ત્યાં રણઝણતી ઝાલરી બાજી
આપણે તો એટલામાં રાજી...
પાણીની એકાદી છાલકમાં હોય કદી
રીમઝીમ રેલાતો મલ્હાર
છાતીમાં નાંગરેલ સપનામાં હોય કોઈ
એકાદી ક્ષણનો વિસ્તાર
એક એક કૂંપળમાં જંગલ ઊભરાય?
કોઈ પૂછે, તો કહીએ કે હાજી
આપણે તો એટલામાં રાજી