અનુનય/વહેતાં પાણીનું ગીત: Difference between revisions
Jump to navigation
Jump to search
વહેતાં પાણીનું ગીત
(+1) |
No edit summary |
||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
વ્હેતાં પાણીને હવે વાળવાની વાત | વ્હેતાં પાણીને હવે વાળવાની વાત | ||
અને ખાળવાની વાત બધી મેલો; | {{gap|3em}}અને ખાળવાની વાત બધી મેલો; | ||
નવસેં નદીઓની આ તો રેલ અને છેલ, | નવસેં નદીઓની આ તો રેલ અને છેલ, | ||
નથી પાદરના નેળિયાનો રેલો! | {{gap|3em}}નથી પાદરના નેળિયાનો રેલો! | ||
પડતાં પાણીમાં કોરાં કરવાની વાત | પડતાં પાણીમાં કોરાં કરવાની વાત | ||
ફોરાં ગણવાની વાત બધી મેલો! | {{gap|3em}}ફોરાં ગણવાની વાત બધી મેલો! | ||
ધારા ધારામાં અહીં વાદળાં વણાય | ધારા ધારામાં અહીં વાદળાં વણાય | ||
અને વસ્તર વાયુનાં ભીંજેલાં! | {{gap|3em}}અને વસ્તર વાયુનાં ભીંજેલાં! | ||
ઘૂઘવતાં પાણીમાં તરવાની વાત | ઘૂઘવતાં પાણીમાં તરવાની વાત | ||
પાર કરવાની વાત બધી મેલો; | {{gap|3em}}પાર કરવાની વાત બધી મેલો; | ||
પ્હાડો ને ઝાડો પછાડતી આ તાણ— | પ્હાડો ને ઝાડો પછાડતી આ તાણ— | ||
આ તો ઠેઠથી આવેલ કોઈ ઠેલો! | {{gap|3em}}આ તો ઠેઠથી આવેલ કોઈ ઠેલો! | ||
અંકાશી હાથ લિયે પ્રથમીને બાથ | અંકાશી હાથ લિયે પ્રથમીને બાથ | ||
તયે અળગાં રહેવાની વાત મેલો; | {{gap|3em}}તયે અળગાં રહેવાની વાત મેલો; | ||
પ્રલ્લેનાં પૂર જાય દોડ્યાં ચકચૂર | પ્રલ્લેનાં પૂર જાય દોડ્યાં ચકચૂર | ||
ભલે આપણોય ભવ જાય ભેળો! | {{gap|3em}}ભલે આપણોય ભવ જાય ભેળો! | ||
૧૯-૭-’૭૫ | ૧૯-૭-’૭૫ |
Latest revision as of 01:00, 27 April 2024
વ્હેતાં પાણીને હવે વાળવાની વાત
અને ખાળવાની વાત બધી મેલો;
નવસેં નદીઓની આ તો રેલ અને છેલ,
નથી પાદરના નેળિયાનો રેલો!
પડતાં પાણીમાં કોરાં કરવાની વાત
ફોરાં ગણવાની વાત બધી મેલો!
ધારા ધારામાં અહીં વાદળાં વણાય
અને વસ્તર વાયુનાં ભીંજેલાં!
ઘૂઘવતાં પાણીમાં તરવાની વાત
પાર કરવાની વાત બધી મેલો;
પ્હાડો ને ઝાડો પછાડતી આ તાણ—
આ તો ઠેઠથી આવેલ કોઈ ઠેલો!
અંકાશી હાથ લિયે પ્રથમીને બાથ
તયે અળગાં રહેવાની વાત મેલો;
પ્રલ્લેનાં પૂર જાય દોડ્યાં ચકચૂર
ભલે આપણોય ભવ જાય ભેળો!
૧૯-૭-’૭૫