છોળ/છળ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 6: Line 6:


<poem>
<poem>
                {{Gap|3em}}કુંજ કુંજ કેસુડા કોળ્યા હો લાલ!
                {{Gap|2em}}કુંજ કુંજ કેસુડા કોળ્યા હો લાલ!
હૈયું હિલોળી ઊઠે હરખે કે હાંર્યે એવા
હૈયું હિલોળી ઊઠે હરખે કે હાંર્યે એવા
                {{Gap|3em}}ઠેર ઠેર રંગ રૂડા ઢોળ્યા હો લાલ!
                {{Gap|2em}}ઠેર ઠેર રંગ રૂડા ઢોળ્યા હો લાલ!
               {{Gap|3em}} કુંજ કુંજ કેસુડા કોળ્યા હો લાલ…
               {{Gap|2em}} કુંજ કુંજ કેસુડા કોળ્યા હો લાલ…


‘ઝૂલણ તળાવડીની ઓતરાદી કાંઠના
‘ઝૂલણ તળાવડીની ઓતરાદી કાંઠના
                {{Gap|3em}}જળમાં જ્યાં ઢળી રહી ઝાંય,
                {{Gap|2em}}જળમાં જ્યાં ઢળી રહી ઝાંય,
કોરાધાકોરી કોઈ ચૂંદડી ઝબોળે ને
કોરાધાકોરી કોઈ ચૂંદડી ઝબોળે ને
                {{Gap|3em}}અંગઅંગ ચોળીને ના’ય
                {{Gap|2em}}અંગઅંગ ચોળીને ના’ય
જોવનનો રંગ કદી ઝાંખો પડે ન ઈનો
જોવનનો રંગ કદી ઝાંખો પડે ન ઈનો
ડાળ ડાળ એવું સૂડા બોલ્યા હો લાલ!’
ડાળ ડાળ એવું સૂડા બોલ્યા હો લાલ!’
Line 20: Line 20:


હોંશે હોંશે ઈ નીર ના’યાં ને ઓઢી જૈં
હોંશે હોંશે ઈ નીર ના’યાં ને ઓઢી જૈં
                {{Gap|3em}}ચૂંદલડી ઝાંયમાં ઝબોળી,
                {{Gap|2em}}ચૂંદલડી ઝાંયમાં ઝબોળી,
ક્યાં રે જઈએ ને હવે કોને તે કહીએ કે
ક્યાં રે જઈએ ને હવે કોને તે કહીએ કે
                {{Gap|3em}}રોમરોમ પ્રગટી છે હોળી!
                {{Gap|2em}}રોમરોમ પ્રગટી છે હોળી!
ભરમાયાં ભોળાં અમીં, અમને શી જાણ માંહી
ભરમાયાં ભોળાં અમીં, અમને શી જાણ માંહી
                {{Gap|3em}}કામણ તે કાંઈ કૂડાં ઘોળ્યાં હો લાલ!
                {{Gap|2em}}કામણ તે કાંઈ કૂડાં ઘોળ્યાં હો લાલ!
                {{Gap|3em}}કુંજ કુંજ કેસુડા કોળ્યા હો લાલ…
                {{Gap|2em}}કુંજ કુંજ કેસુડા કોળ્યા હો લાલ…


૧૯૫૯
૧૯૫૯

Latest revision as of 00:26, 29 April 2024


છળ


                કુંજ કુંજ કેસુડા કોળ્યા હો લાલ!
હૈયું હિલોળી ઊઠે હરખે કે હાંર્યે એવા
                ઠેર ઠેર રંગ રૂડા ઢોળ્યા હો લાલ!
                કુંજ કુંજ કેસુડા કોળ્યા હો લાલ…

‘ઝૂલણ તળાવડીની ઓતરાદી કાંઠના
                જળમાં જ્યાં ઢળી રહી ઝાંય,
કોરાધાકોરી કોઈ ચૂંદડી ઝબોળે ને
                અંગઅંગ ચોળીને ના’ય
જોવનનો રંગ કદી ઝાંખો પડે ન ઈનો
ડાળ ડાળ એવું સૂડા બોલ્યા હો લાલ!’
કુંજ કુંજ કેસુડા કોળ્યા હો લાલ…

હોંશે હોંશે ઈ નીર ના’યાં ને ઓઢી જૈં
                ચૂંદલડી ઝાંયમાં ઝબોળી,
ક્યાં રે જઈએ ને હવે કોને તે કહીએ કે
                રોમરોમ પ્રગટી છે હોળી!
ભરમાયાં ભોળાં અમીં, અમને શી જાણ માંહી
                કામણ તે કાંઈ કૂડાં ઘોળ્યાં હો લાલ!
                કુંજ કુંજ કેસુડા કોળ્યા હો લાલ…

૧૯૫૯