17,546
edits
(+1) |
No edit summary |
||
Line 6: | Line 6: | ||
<poem> | <poem> | ||
{{Gap| | {{Gap|2em}}કુંજ કુંજ કેસુડા કોળ્યા હો લાલ! | ||
હૈયું હિલોળી ઊઠે હરખે કે હાંર્યે એવા | હૈયું હિલોળી ઊઠે હરખે કે હાંર્યે એવા | ||
{{Gap| | {{Gap|2em}}ઠેર ઠેર રંગ રૂડા ઢોળ્યા હો લાલ! | ||
{{Gap| | {{Gap|2em}} કુંજ કુંજ કેસુડા કોળ્યા હો લાલ… | ||
‘ઝૂલણ તળાવડીની ઓતરાદી કાંઠના | ‘ઝૂલણ તળાવડીની ઓતરાદી કાંઠના | ||
{{Gap| | {{Gap|2em}}જળમાં જ્યાં ઢળી રહી ઝાંય, | ||
કોરાધાકોરી કોઈ ચૂંદડી ઝબોળે ને | કોરાધાકોરી કોઈ ચૂંદડી ઝબોળે ને | ||
{{Gap| | {{Gap|2em}}અંગઅંગ ચોળીને ના’ય | ||
જોવનનો રંગ કદી ઝાંખો પડે ન ઈનો | જોવનનો રંગ કદી ઝાંખો પડે ન ઈનો | ||
ડાળ ડાળ એવું સૂડા બોલ્યા હો લાલ!’ | ડાળ ડાળ એવું સૂડા બોલ્યા હો લાલ!’ | ||
Line 20: | Line 20: | ||
હોંશે હોંશે ઈ નીર ના’યાં ને ઓઢી જૈં | હોંશે હોંશે ઈ નીર ના’યાં ને ઓઢી જૈં | ||
{{Gap| | {{Gap|2em}}ચૂંદલડી ઝાંયમાં ઝબોળી, | ||
ક્યાં રે જઈએ ને હવે કોને તે કહીએ કે | ક્યાં રે જઈએ ને હવે કોને તે કહીએ કે | ||
{{Gap| | {{Gap|2em}}રોમરોમ પ્રગટી છે હોળી! | ||
ભરમાયાં ભોળાં અમીં, અમને શી જાણ માંહી | ભરમાયાં ભોળાં અમીં, અમને શી જાણ માંહી | ||
{{Gap| | {{Gap|2em}}કામણ તે કાંઈ કૂડાં ઘોળ્યાં હો લાલ! | ||
{{Gap| | {{Gap|2em}}કુંજ કુંજ કેસુડા કોળ્યા હો લાલ… | ||
૧૯૫૯ | ૧૯૫૯ |
edits