ઇન્ટરવ્યૂઝ/કૃતિ-પરિચય: Difference between revisions
Jump to navigation
Jump to search
Shnehrashmi (talk | contribs) (Created page with "{{SetTitle}} <br> {{Heading|કૃતિ-પરિચય|‘ઇન્ટરવ્યૂઝ’}} {{Poem2Open}} આ સાહિત્યિક મુલાકાતોનો ગ્રંથ ગુજરાતી ભાષા-સાહિત્યમાં ઉત્તમ અને અપૂર્વ ભાત પાડનારો બની રહેશે. ગુજરાતના શ્રેષ્ઠ સાહિત્યકારો સાથેના પ્રશ્...") |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
આ સાહિત્યિક મુલાકાતોનો ગ્રંથ ગુજરાતી ભાષા-સાહિત્યમાં ઉત્તમ અને અપૂર્વ ભાત પાડનારો બની રહેશે. ગુજરાતના શ્રેષ્ઠ સાહિત્યકારો સાથેના પ્રશ્નોત્તર આપણા જમાનાનો યુગસંદર્ભ — ઉત્તમ કોટિનો દસ્તાવેજ બની રહેશે. ચિંતનનું રસાયણ, અનવદ્ય ‘રસવસ્તુ’ અને બળવાન ગદ્ય આ પુસ્તકનો શ્રી-સંકેત બની રહેશે. | આ સાહિત્યિક મુલાકાતોનો ગ્રંથ ગુજરાતી ભાષા-સાહિત્યમાં ઉત્તમ અને અપૂર્વ ભાત પાડનારો બની રહેશે. ગુજરાતના શ્રેષ્ઠ સાહિત્યકારો સાથેના પ્રશ્નોત્તર આપણા જમાનાનો યુગસંદર્ભ — ઉત્તમ કોટિનો દસ્તાવેજ બની રહેશે. ચિંતનનું રસાયણ, અનવદ્ય ‘રસવસ્તુ’ અને બળવાન ગદ્ય આ પુસ્તકનો શ્રી-સંકેત બની રહેશે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> |
Revision as of 11:09, 4 May 2024
કૃતિ-પરિચય
‘ઇન્ટરવ્યૂઝ’
આ સાહિત્યિક મુલાકાતોનો ગ્રંથ ગુજરાતી ભાષા-સાહિત્યમાં ઉત્તમ અને અપૂર્વ ભાત પાડનારો બની રહેશે. ગુજરાતના શ્રેષ્ઠ સાહિત્યકારો સાથેના પ્રશ્નોત્તર આપણા જમાનાનો યુગસંદર્ભ — ઉત્તમ કોટિનો દસ્તાવેજ બની રહેશે. ચિંતનનું રસાયણ, અનવદ્ય ‘રસવસ્તુ’ અને બળવાન ગદ્ય આ પુસ્તકનો શ્રી-સંકેત બની રહેશે.