કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/ઘટડાનો ઘાટ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 8: Line 8:
વ્હાલીડે મારે ઘટડાનો ઘાટ ઉતાર્યો.
વ્હાલીડે મારે ઘટડાનો ઘાટ ઉતાર્યો.
પીંડો લઈને વ્હાલે લગરીક મોહનો
પીંડો લઈને વ્હાલે લગરીક મોહનો
આંસુને નીર છંટકાર્યો,
{{gap|3em}} આંસુને નીર છંટકાર્યો,
વૃત્તિવાયુના વેગી ચાકડે ચડાવી વ્હાલે
વૃત્તિવાયુના વેગી ચાકડે ચડાવી વ્હાલે
આંહી ને ત્યાં ઠમઠાર્યો;
{{gap|3em}} આંહી ને ત્યાં ઠમઠાર્યો;
વ્હાલીડે મારે ઘટડાનો ઘાટ ઉતાર્યો.
વ્હાલીડે મારે ઘટડાનો ઘાટ ઉતાર્યો.
ધૂણે ધખાવી વ્હાલે તૃષ્ણાયું કેરે
ધૂણે ધખાવી વ્હાલે તૃષ્ણાયું કેરે
સમતાસલિલે એને ઠાર્યો,
{{gap|3em}} સમતાસલિલે એને ઠાર્યો,
ઘાટઘૂટ લાવ્યો વ્હાલો નિજ રૂપ કેરો,
ઘાટઘૂટ લાવ્યો વ્હાલો નિજ રૂપ કેરો,
રૂદિયાના રંગે શણગાર્યો;
{{gap|3em}} રૂદિયાના રંગે શણગાર્યો;
વ્હાલીડે મારે ઘટડાનો ઘાટ ઉતાર્યો.
વ્હાલીડે મારે ઘટડાનો ઘાટ ઉતાર્યો.
મહીં દહીંદૂધ ભરિયાં, નવનીત ઠરિયાં,
મહીં દહીંદૂધ ભરિયાં, નવનીત ઠરિયાં,
ઘટના અવતારે એ વિધ તાર્યો,
{{gap|3em}} ઘટના અવતારે એ વિધ તાર્યો,
‘પીઓ પીઓ પિયુ મારા, અમે તો તમારાં’,
‘પીઓ પીઓ પિયુ મારા, અમે તો તમારાં’,
ઘટડાએ શબદ ઉચ્ચાર્યો.
{{gap|3em}} ઘટડાએ શબદ ઉચ્ચાર્યો.
વ્હાલીડે મારે ઘટડાનો ઘાટ ઉતાર્યો.
વ્હાલીડે મારે ઘટડાનો ઘાટ ઉતાર્યો.
</poem>}}
</poem>}}

Latest revision as of 01:04, 31 May 2024


૧૦. ઘટડાનો ઘાટ

ઘટડાનો ઘાટ ઉતાર્યો
વ્હાલીડે મારે ઘટડાનો ઘાટ ઉતાર્યો.
પીંડો લઈને વ્હાલે લગરીક મોહનો
આંસુને નીર છંટકાર્યો,
વૃત્તિવાયુના વેગી ચાકડે ચડાવી વ્હાલે
આંહી ને ત્યાં ઠમઠાર્યો;
વ્હાલીડે મારે ઘટડાનો ઘાટ ઉતાર્યો.
ધૂણે ધખાવી વ્હાલે તૃષ્ણાયું કેરે
સમતાસલિલે એને ઠાર્યો,
ઘાટઘૂટ લાવ્યો વ્હાલો નિજ રૂપ કેરો,
રૂદિયાના રંગે શણગાર્યો;
વ્હાલીડે મારે ઘટડાનો ઘાટ ઉતાર્યો.
મહીં દહીંદૂધ ભરિયાં, નવનીત ઠરિયાં,
ઘટના અવતારે એ વિધ તાર્યો,
‘પીઓ પીઓ પિયુ મારા, અમે તો તમારાં’,
ઘટડાએ શબદ ઉચ્ચાર્યો.
વ્હાલીડે મારે ઘટડાનો ઘાટ ઉતાર્યો.

(રામરસ, પૃ. ૩૨)