ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/નવલિકા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 4: Line 4:
{{Poem2Open}}
{{Poem2Open}}
ગયા દાયકા કરતાં લગભગ બમણા નવલિકાસંગ્રહો આ દાયકા દરમ્યાન પ્રકટ થયા છે. બસોએક નવલિકાસંગ્રહો અને પચાસેક નવલિકાલેખકો વિશે સમગ્રપણે વિચારતાં સૌ પ્રથમ ધ્યાન ખેંચે છે નવલિકાસ્વરૂપ પ્રત્યે લેખકો અને ભાવકોની સહજ પ્રીતિ. વાર્તાઓ થોકબંધ લખાયે જાય છે, ઢગલાબંધ પ્રકટ થયે જાય છે અને તોય ચિરંજીવ કહી શકાય એવી વાર્તાઓ બહુ ઓછી ઊતરે છે. આ દાયકામાં આપણી ગુજરાતી ટૂંકી વાર્તાએ વિષય પરત્વે અપૂર્વ વૈવિધ્ય અને સંખ્યા પરત્વે ઠીક ઠીક વૈપુલ્ય દાખવ્યું છે. ટૂંકી વાર્તાની ટેકનિક પરત્વે પણ અભૂતપૂર્વ પ્રયોગો થયા છે; એટલું જ નહિ, ટૂંકી વાર્તાના ક્ષેત્રમાં વિશ્વભરના નામી વાર્તાકારોની કૃતિઓના વાચન-મનનને પરિણામે આપણે ત્યાં પણ અવનવીન રીતિની વાર્તાઓ પ્રકટ થઈ રહી છે. આ બધું એક જ વાત કહે છે - ટૂંકી વાર્તાની આવતી કાલ ખૂબ ઊજળી છે.

આ દાયકાના નવીન વાર્તાકારો અને તેમની કૃતિઓને સૌ પ્રથમ સંભારીએ. શ્રી શિવકુમાર જોશીકૃત ‘રજનીગન્ધા' અને 'રહસ્યનગરી': શ્રી સુરેશ જોશીકૃત 'ગૃહપ્રવેશ’ અને 'બીજી થોડીક'; શ્રી ચંદ્રકાત બક્ષીનો 'પ્યાર'; સ્વ. કેતન મુનશીકૃત 'અંધારી રાતે’ અને ‘સ્વપ્નનો ભંગાર'; શ્રી મોહનલાલ પટેલકૃત' હવા તુમ ધીરે બહો!', 'વિધિનાં વર્તુલ' અને 'ટૂંકા રસ્તા’; શ્રી રમણલાલ પાઠકકૃત ‘સબસે ઊંચી પ્રેમસગાઈ'; ‘શ્રી સરોજ પાઠકનો' ‘પ્રેમ ઘટા ઝુક આઈ’; શ્રી વિનોદિની નીલકંઠકૃત ‘કાર્પાસી અને બીજી વાતો' તેમ જ 'દિલદરિયાવનાં મોતી': શ્રી કુન્દનિકા કાપડિયાકૃત 'પ્રેમનાં આંસુ' તેમ જ 'દ્વાર અને દીવાલ'; શ્રી સરોજિની મહેતાકૃત ‘ચાર પથરાની મા'; શ્રી ધીરુબહેન પટેલના ‘અધૂરો કોલ’ અને ‘એક લહર'; શ્રી મહાશ્વેતા પંડ્યાકૃત 'દર્પણ'; શ્રી મોહમ્મદ માંકડકૃત ‘ઝાકળનાં મોતી’; ‘શ્રી ચંદુલાલ પટેલકૃત 'રંગ અને દીવો' તથા 'ઉઘાડા આકાશ નીચે'; શ્રી જયંત પરમારકૃત 'બીજરેખા' અને ‘નદીનાં નીર'; શ્રી કે. જે. મહેતાકૃત ‘સમર્પણ'; શ્રી ચંદુલાલ સેલારકાનો ‘દૂરના ડુંગરા'; શ્રી ટી. પી. સૂચકની 'છેલ્લી રાત'; શ્રી શનાભાઈ પટેલકૃત 'સાચાં જીવતર’; શ્રી ડાહ્યાભાઈ પટેલકૃત 'કલા કલાવતી' 'પદ્માવતી', 'આગમન', 'શર્મિષ્ઠા'; શ્રી રમણીક પટેલકૃત ' ધર 'ધરતીની પ્રીત'; શ્રી કનૈયાલાલ રાવળકૃત 'છૂંદણાં'; શ્રી રતિલાલ દેસાઈકૃત 'રાગ-વિરાગ': શ્રી દામુભાઈ શુક્લ અને કુમુદ શુકલને સહિયારી નવલિકાઓનો સંગ્રહ ‘ગુલાબની ટેકરી'; શ્રી રમેશ સંઘવીકૃત 'કફન અને ચૂંદડી'; શ્રી ભૂપત વડોદરિયાકૃત 'કસુંબીનો રંગ', 'જીવનનાં જળ'; શ્રી ભગવત ભટ્ટનો 'કીટી અને ધાગા’, શ્રી વિષ્ણુકુમાર પંડ્યાનો 'દિલની સગાઈ’-આ છે આપણાં ઊગતાં વાર્તાકારો અને એમની કૃતિઓ. આમાનાં કેટલાંકની વાર્તાઓ પરંપરાગત છે તો વળી કેટલાંકે નવા ચીલા પાડ્યા છે. આ દાયકાનો સૌથી નોંધપાત્ર અને ચર્ચાસ્પદ બનેલ નવલિકાસંગ્રહ છે 'ગૃહપ્રવેશ'. શ્રી સુરેશ જોશીના આ સંગ્રહમાં વાર્તાના રૂપ અને રંગ તેમ જ આકારમાં આમૂલ પરિવર્તન થયેલું નજરે પડે છે. એમાં નવા અલંકારો, નવાં પ્રતીકો, નવી શૈલી અને નવીન રજૂઆત ખાસ ધ્યાન ખેંચે છે. શ્રી ચંદ્રકાન્ત બક્ષીનો વાર્તાસંગ્રહ 'પ્યાર' પણ 'ગૃહપ્રવેશ' જેવો વૈવિધ્ય અને વૈચિત્ર્યભર્યો છે. જાતીય પ્રશ્નોની, જિન્સી સંબંધોની વાર્તામાં નીડર અને વેધક રજૂઆત આ બંને વાર્તાકારોને સહજસાધ્ય છે. મનનાં આજસુધી અગોચર રહેલાં ઊંડાણોમાં ડૂબકી લગાવીને આજનો વાર્તાકાર નવી જ સૃષ્ટિનો નિર્માતા બન્યો છે. નવી વાર્તા પાત્ર યા પ્રસંગથી વિમુખ બનીને માનસશાસ્ત્રીય નિરૂપણમાં વધુ રાચે છે. પશ્ચિમના વાર્તાકારો અને વાર્તાપ્રચારકોની અસર નીચે આપણો નવીન વાર્તાકાર અનુકરણ કરે છે કે નિજની અભિવ્યક્તિ માટે મથે છે એ પ્રશ્નનો ઉત્તર આપવો સરળ નથી. ક્ષણિક આકર્ષણ કે મોહ પામીને stream of consciousness ને નામે કેટલાક વાર્તાકારો પશ્ચિમનો રગડો પણ લાવે છે એ હકીક્તનો ઈશારો અહીં કરી લઈએ. આખરે તો નિર્મળ, નિતાન્ત સુંદર વાર્તાઓ જ ટકશે એ નિઃશંક. ઉપર ઉલ્લેખેલાં અનેક વાર્તાકારો આપણા આ સ્વરૂપને વિકસાવવા પોતપોતાની રીતે ફાળો આપી રહ્યાં છે. એમાંનાં કેટલાં ટકશે, આગળ વધશે યા ઝંખવાશે એ તો કાળ જ કહેશે.
આ દાયકાના નવીન વાર્તાકારો અને તેમની કૃતિઓને સૌ પ્રથમ સંભારીએ. શ્રી શિવકુમાર જોશીકૃત ‘રજનીગન્ધા' અને ‘રહસ્યનગરી': શ્રી સુરેશ જોશીકૃત ‘ગૃહપ્રવેશ’ અને ‘બીજી થોડીક'; શ્રી ચંદ્રકાત બક્ષીનો ‘પ્યાર'; સ્વ. કેતન મુનશીકૃત ‘અંધારી રાતે’ અને ‘સ્વપ્નનો ભંગાર'; શ્રી મોહનલાલ પટેલકૃત' હવા તુમ ધીરે બહો!', 'વિધિનાં વર્તુલ' અને 'ટૂંકા રસ્તા’; શ્રી રમણલાલ પાઠકકૃત ‘સબસે ઊંચી પ્રેમસગાઈ'; ‘શ્રી સરોજ પાઠકનો' ‘પ્રેમ ઘટા ઝુક આઈ’; શ્રી વિનોદિની નીલકંઠકૃત ‘કાર્પાસી અને બીજી વાતો' તેમ જ 'દિલદરિયાવનાં મોતી': શ્રી કુન્દનિકા કાપડિયાકૃત 'પ્રેમનાં આંસુ' તેમ જ 'દ્વાર અને દીવાલ'; શ્રી સરોજિની મહેતાકૃત ‘ચાર પથરાની મા'; શ્રી ધીરુબહેન પટેલના ‘અધૂરો કોલ’ અને ‘એક લહર'; શ્રી મહાશ્વેતા પંડ્યાકૃત 'દર્પણ'; શ્રી મોહમ્મદ માંકડકૃત ‘ઝાકળનાં મોતી’; ‘શ્રી ચંદુલાલ પટેલકૃત 'રંગ અને દીવો' તથા 'ઉઘાડા આકાશ નીચે'; શ્રી જયંત પરમારકૃત 'બીજરેખા' અને ‘નદીનાં નીર'; શ્રી કે. જે. મહેતાકૃત ‘સમર્પણ'; શ્રી ચંદુલાલ સેલારકાનો ‘દૂરના ડુંગરા'; શ્રી ટી. પી. સૂચકની 'છેલ્લી રાત'; શ્રી શનાભાઈ પટેલકૃત 'સાચાં જીવતર’; શ્રી ડાહ્યાભાઈ પટેલકૃત 'કલા કલાવતી' 'પદ્માવતી', 'આગમન', 'શર્મિષ્ઠા'; શ્રી રમણીક પટેલકૃત ' ધર 'ધરતીની પ્રીત'; શ્રી કનૈયાલાલ રાવળકૃત 'છૂંદણાં'; શ્રી રતિલાલ દેસાઈકૃત 'રાગ-વિરાગ': શ્રી દામુભાઈ શુક્લ અને કુમુદ શુકલને સહિયારી નવલિકાઓનો સંગ્રહ ‘ગુલાબની ટેકરી'; શ્રી રમેશ સંઘવીકૃત 'કફન અને ચૂંદડી'; શ્રી ભૂપત વડોદરિયાકૃત 'કસુંબીનો રંગ', 'જીવનનાં જળ'; શ્રી ભગવત ભટ્ટનો 'કીટી અને ધાગા’, શ્રી વિષ્ણુકુમાર પંડ્યાનો 'દિલની સગાઈ’-આ છે આપણાં ઊગતાં વાર્તાકારો અને એમની કૃતિઓ. આમાનાં કેટલાંકની વાર્તાઓ પરંપરાગત છે તો વળી કેટલાંકે નવા ચીલા પાડ્યા છે. આ દાયકાનો સૌથી નોંધપાત્ર અને ચર્ચાસ્પદ બનેલ નવલિકાસંગ્રહ છે 'ગૃહપ્રવેશ'. શ્રી સુરેશ જોશીના આ સંગ્રહમાં વાર્તાના રૂપ અને રંગ તેમ જ આકારમાં આમૂલ પરિવર્તન થયેલું નજરે પડે છે. એમાં નવા અલંકારો, નવાં પ્રતીકો, નવી શૈલી અને નવીન રજૂઆત ખાસ ધ્યાન ખેંચે છે. શ્રી ચંદ્રકાન્ત બક્ષીનો વાર્તાસંગ્રહ 'પ્યાર' પણ 'ગૃહપ્રવેશ' જેવો વૈવિધ્ય અને વૈચિત્ર્યભર્યો છે. જાતીય પ્રશ્નોની, જિન્સી સંબંધોની વાર્તામાં નીડર અને વેધક રજૂઆત આ બંને વાર્તાકારોને સહજસાધ્ય છે. મનનાં આજસુધી અગોચર રહેલાં ઊંડાણોમાં ડૂબકી લગાવીને આજનો વાર્તાકાર નવી જ સૃષ્ટિનો નિર્માતા બન્યો છે. નવી વાર્તા પાત્ર યા પ્રસંગથી વિમુખ બનીને માનસશાસ્ત્રીય નિરૂપણમાં વધુ રાચે છે. પશ્ચિમના વાર્તાકારો અને વાર્તાપ્રચારકોની અસર નીચે આપણો નવીન વાર્તાકાર અનુકરણ કરે છે કે નિજની અભિવ્યક્તિ માટે મથે છે એ પ્રશ્નનો ઉત્તર આપવો સરળ નથી. ક્ષણિક આકર્ષણ કે મોહ પામીને stream of consciousness ને નામે કેટલાક વાર્તાકારો પશ્ચિમનો રગડો પણ લાવે છે એ હકીક્તનો ઈશારો અહીં કરી લઈએ. આખરે તો નિર્મળ, નિતાન્ત સુંદર વાર્તાઓ જ ટકશે એ નિઃશંક. ઉપર ઉલ્લેખેલાં અનેક વાર્તાકારો આપણા આ સ્વરૂપને વિકસાવવા પોતપોતાની રીતે ફાળો આપી રહ્યાં છે. એમાંનાં કેટલાં ટકશે, આગળ વધશે યા ઝંખવાશે એ તો કાળ જ કહેશે.
આટલી બધી સંખ્યામાં વાર્તાઓ અને વાર્તાકારો વધતાં જાય છે. એનું એક કારણ છે વાર્તાસામયિકો. ચોમાસામાં ઊગી નીકળતા બિલાડીના ટોપ જેમ અનેક વાર્તાસામયિકો આજે શતાવધિ વાર્તાઓ પ્રગટ કરી રહ્યાં છે. વાર્તા દ્વારા જલદી જલદી સસ્તી પ્રસિદ્ધિ પામવાની લોલુપતા પણ આજે ઠીક ઠીક જોવા મળે છે. સંખ્યાદૃષ્ટિએ ખૂબ ખેડાતો લાગતો આ સાહિત્યપ્રકાર ગુણવત્તાની દૃષ્ટિએ પાંખો પડે છે. વાર્તાક્ષેત્રે અનેકવિધ પ્રયોગો થતા રહેતા હોય છે, છતાં ગઈકાલના સમર્થ વાર્તાકારોને ભુલાવે એવી કલમ હજી પ્રગટવી બાકી છે.

નવલિકાક્ષેત્રે નામી લેખકોએ આ દાયકામાં એક યા વધુ નવલિકાસંગ્રહની ભેટ ધરી જ છે. શ્રી ધૂમકેતુ વાર્તાસંગ્રહો નિયમિત આપ્યે જ જાય છે. 'તેજબિંદુ', 'જલદીપ', 'વનરેખા', 'ઇતિહાસની તેજમૂર્તિઓ’ ‘વનવેણુ', 'મંગલદીપ' અને 'ચંદ્રરેખા'માં ધૂમકેતુની વાર્તાકલાના ઉન્મેષો ક્યાંક ક્યાંક ઝબકી જાય છે, પણ સમગ્રતયા એમના અસલ નૂરની ઓટ જ વરતાય છે. ધૂમકેતુ પાસે વાર્તાનો કસબ અને કલાત્મકતા બંને છે. આજે પણ એમને કોઈ આંબી શક્યું નથી. એમણે પોતાની બહુસંખ્ય વાર્તાઓમાંથી વીણીને, ચૂંટીને બાવીસ વાર્તાઓનો સંગ્રહ ‘ધૂમકેતુની શ્રેષ્ઠ વાર્તાઓ' ૧૯૫૮માં પ્રગટ કર્યો છે. આ જ પ્રમાણે આપણા પ્રસિદ્ધ વાર્તાકારો સ્વ. દેસાઈ ગુલાબદાસ બ્રોકર, પન્નાલાલ પટેલ, ચુનીલાલ મડિયા, ઈશ્વર પેટલીકર, પીતાંબર પટેલ આદિના ‘શ્રેષ્ઠ વાર્તાસંગ્રહો' પ્રગટ થઈ ચૂક્યા છે. એકદંરે આ સંગ્રહોને સારો આવકાર મળ્યો છે.